________________
વિભાગ-૪ ૯) મુદ્રાસિક (અ) યોગમુદ્રાઃ બે હાથ જોડી, હાથની કોણી પેટ પર અડાડી,
હાથની આંગળીઓ પરસ્પર ક્રમશ ગોઠવવી તે યોગમુદ્રા કહેવાય (સ્તુતિ, ઈરિયાવહિયં, નમુત્થણ, 5
સ્તવન, અરિહંત ચેઈઆણે આદિ સૂત્રો વખતે) યોગ મુદ્રા (બ) મુક્તાશુક્તિમુદ્રા:આંગળીઓના ટેરવા એકબીજા સામે અડાડવા
બન્ને હથેળીઓની વચ્ચે પોલાણ રહે તેવી રીતે હાથ જોડવા તે (જાવંતિ, જાવંત, જયવિયરાય
સૂત્રો વખતે). (ક) જિનમુદ્રા (કાર્યોત્સર્ગ મુદ્રા) સીધા ઉભા રહી, બે પગના તળિયા મુક્તાશક્તિ મુદ્રા
વચ્ચે ચાર આંગળનું અંતર રાખી, બેય હાથ સીધા રાખવા અને દ્રષ્ટિ નાસિકા પર અથવા પ્રતિમા પર
સ્થાપિત કરવી, નવકાર કે લોગસ્સનો કાઉસગ્ગ
કરતી વખતે. ૧૦) પ્રણિધાનસિક
જિન મુદ્રા (અ) મનનું - જે ક્રિયાવિધિ ચાલુ હોય તેમાં મનને જોડવું. (બ) વચનનું - જે સૂત્ર ચાલુ હોય તેના ઉચ્ચારનો, પદનો, સંપદાનો
- ખ્યાલ (ક) કાયાનું - જે મુદ્રામાં ક્રિયા કરવાની હોય તે રીતે શરીર ગોઠવવું
આગમવાણી
જિનશાસનનો સાર ૧) જીવદયા ૨) કષાય નિગ્રહ ૩) સાધર્મિક વાત્સલ્ય ૪) જિન ભક્તિ જીવનમાં આ ૪ દુર્લભ છે
અનંત સંસારમાં આ જ દુર્લભ છે ૧) પાંચ ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય ઉપર કાબુ. ૧) માનવજન્મ ૨) આઠ કર્મોમાં મોહનીય કર્મ પર વિજય. ૨) ધર્મશ્રવણ ૩) પાંચ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત. . ૩) શ્રદ્ધા ૪) ગુપ્તિમાં મનગુપ્તિ (મનનો Control) ૪) આચરણ
નામ અજયણા - અવિરતિનું પાપ ભયંકર છે. જ જીવનમાં વિવેક લાવવો જોઈએ. આ રાત્રિભોજન નરકનું દ્વાર છે. /
OU