________________
વિભાગ-૪
|
3/
(સ્થાપનાજી સ્થાપવાની મુદ્રા,
૧) પ્રથમ ઉંચે આસને પુસ્તક પ્રમુખ મુકો. શ્રાવક કે શ્રાવિકાએ કટાસણ,
મુહપત્તી, ચરવળો લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી, જગ્યા પ્રમાર્જન કરી કટાસણા ઉપર બેસી, મુહપત્તી ડાબા હાથમાં મુખ પાસે રાખી, જમણો હાથ ૨ સ્થાપનાજી સન્મુખ રાખી એક નવકાર અને પચિદિએ કહી
સ્થાપનાચાર્ય સ્થાપવા. ખમાસમણ દઈ ઈરિયાવહિય., તસ્ય
ઉત્તરી, અન્નત્ય સિસિએણે. કહી એક લોગસ્સ કહેવો.
૨) પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સામાયિક મુહપત્તી પડિલેહું? ઈચ્છે,” એમ કહી મુહપતી તથા અંગ પડિલેહણાના પચાસ બોલ કહી મુહપત્તી પડિલેહવી. ૩) પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સામાયિક સંદિસાહે? ઈચ્છે,” કહી
ખમાસમણ દઈ “ઈચ્છા સામાયિક ઠાઉં? ઈચ્છે,” એમ કહી બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવનું પસાય કરી સામાયિક દંડક ઉચ્ચેરાવોજી એમ કહેવું. પછી વડિલે
કમી ભંતે” કહેવું ૪) પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ બેસણે સંદિસાડું? ઈચ્છે” કહી - ખમાસમણ દઈ ઈચ્છા બેસણે ઠાઉં” કહી ખમાસમણ દઈ ઈચ્છા
સઝાય સંદિસાડું “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સઝાય કરું ? ઈચ્છે,” એમ કહી ત્રણ નવકાર ગણવા પછી બે હાથ જોડી સઝાય ધ્યાનમાં રહી ઘર્મધ્યાન કરવું
પિયાની વિધિ પ્રથમ ખમાસમણ દઈ “ઈરિયાવહિયં પડિક્કમામિ યાવતુ લોગસ્સ
સુધી કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું મુહપત્તી સામાયિક પારવાની મુદ્રા પડિલેહું? ઈચ્છે” કહી મુહપત્તી પડિલેહવી. ખમાસમણ દઈ
ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સામાયિક પારું? ગુરૂ કહેઃ “પુણોવિ કાયવો” (ફરીથી સામાયિક કરવું) પારનાર કહેઃ “યથાશક્તિ' ફરી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ
સંદિસહ ભગવત્ સામાયિક પાયું? ગરૂકહે : “આયરો” ન મોત્તવ્યો (આચાર છોડશો નહિ) પારનાર કહેઃ “તહત્તિ” પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા
ઉપર થાપી એક નવકાર ગણી “સામઈઅ-વય-જુત્તો” કહેવું પછી જમણો હાથ સ્થાપનાજી સામે સવળો રાખી
સ્થાપનાજી
ઉથાપન મુદ્રા (ઉત્થાપનની મુદ્રા કરી) એક નવકાર ગણવો.
Eto