________________
૨૧૪ કર્મ-વિચાર ભાગ-૩
આ રીતે પહેલી જ ક્ષણે બીજા પણ નીચે પ્રમાણેનાં અનેક કર્મો જીવને પોતપોતાની મદદ પહોંચાડવા માંડે છે–
૧. સૌથી પહેલી મદદ તો આનુપૂર્વીએ કરી જ. (મનુષ્યઆનુપૂર્વી- નામકર્મ). પછી-- ૨. ગતિનામકર્મ. (મનુષ્યગતિનામકર્મ). ૩. જાતિનામકર્મ. (પંચેદ્રિયજાતિનામકર્મ). ૪. શરીરનામકર્મ. (૧. ઔદારિકશરીરનામકર્મ. ૨. કાર્મણશરીર નામકર્મ
તથા ૩. તૈજસશરીરનામકર્મ). ૫. અંગોપાંગનામકર્મ. (દારિકસંગોપાંગનામકર્મ). ૬. સંઘાતનનામકર્મ (૧. ઔદારિક-સંઘાતનનામકર્મ. ૨. કાર્પણ
સંઘાતનનામકર્મ તથા ૩. તૈજસસંઘાતનનામકર્મ). ૭. બંધનનામકર્મ. (૧. ઔદારિક-ઔદારિકબંધન નામકર્મ, ૨. ઔદારિકતૈજસબંધન નામકર્મ, ૩. ઔદારિક-કામણબંધન નામકર્મ, ૪.
ઔદારિક-તૈજસ-કાશ્મણબંધન નામકર્મ, ૫. તૈજસ-તૈજસ બંધને નામકર્મ, ૬, કાર્મણ-કાર્પણબંધન નામકર્મ, ૭. તૈજસ-કાર્પણ બંધન
નામકર્મ). ૮. સંસ્થાનનામકર્મ. (હુડકસંસ્થાનનામકર્મ). ૯. સંઘયણનામકર્મ. (છેવટું સંવનનનામકર્મ). ૧૦. વિહાયોગતિનામકર્મ. (પુણ્યવાન જીવ હોવાને લીધે શુભ વિહા
યોગતિનામકર્મ અને અપુણ્યવાન હોય તો અશુભ વિહાયોગતિ
નામકર્મ). ૧૧. વર્ણનામકર્મ (શ્વેતાદિવર્ણનામકર્મ) પુણ્યવાન હોવાથી ૧૨. ગંધનામકર્મ (સુરભિગંધાદિનામકર્મ) પુણ્યવાન હોવાથી ૧૩. રસનામકર્મ (મધુરાદિરસનામકર્મી પુણ્યવાન હોવાથી ૧૪. સ્પર્શનામકર્મ (મૃદુ વગેરે સ્પર્શનામકર્મ) પુણ્યવાન હોવાથી