SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યની જીવનસામગ્રી ૧૫૭ બીજા સ્કંધો ક્યાંથી હોય ? કારણ કે એ જ સ્કંધો અપાવનાર કર્મ તમારે હોવાથી બીજા સ્કંધો ક્યાંથી મળે ? અને એ સ્કંધો અપાવનાર કર્મ ન હોય તો ? તો પછી તમને ઔદારિક સ્કંધો મળે નહીં, ને તમારું આ શરીર બને નહીં. ઠીક, હવે સમજ્યો. ત્યારે મારું આ શરીર બનાવવા ઔદારિક વર્ગણાના જ સ્કંધો અપાવનાર પણ એક કર્મ માનવું પડશે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy