________________
मङ्गलम्
मङ्गलं भगवान् श्रीवीरः
હે શ્રી વીર !
ભારત દેશ વિશે પણ તું એકજ એકજ છો. જોયું વિદેશ વિશે પણ તું એકજ એકજ છો
ભૂતકાળ વિશે પણ તું એકજ એકજ છો. વર્તમાનમાં હજુ પણ તું એકજ એકજ છો.
માનવી સંપૂર્ણતામાં તું એકજ એકજ છો. સ્વાભાવિક સંપૂર્ણતામાં તું એકજ એકજ છો. નર, વીર, દેવ પણ તું એકજ એકજ છો. તેથી અંતિમ આશ્રય તું એકજ એકજ છો.