________________
બંધનાં નિમિત્તો ૯૧ $ છે? કર્મબંધ થવાના એક સમય દરમ્યાન, કેટલા બનાવો બને? તેનું લિસ્ટ કરો. ૪. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં શો ફેર ? ૫. પ્રકૃતિબંધ અને રસબંધમાં શો ફેર? ૬. સ્થિતિબંધની શી જરૂર ? ૭. પ્રકૃતિબંધ શું કામ બજાવે છે? ૮. પાંચ નિમિત્તોનો નિયમ થવાનું કારણ શું હશે? ૯. અહીં આવતાં મને કાંટો વાગ્યો છે, તે મને દુઃખ આપે છે. તે બાબત
પર ચાર પ્રકારના બંધ, તેનાં કારણો અને પાંચ નિમિત્તનો વિચાર
સમજાવો. ૧૦. કેવળ પ્રદેશબંધ એટલે શું?