________________
૮૨ કર્મ-વિચાર ભાગ-૨
૯. કાર્મણવર્ગણાઓ પરસ્પર ચોંટી જાય, તેનું કારણ શું ?
૧૦. વર્ગણાના પરમાણુઓમાં ચીકાસ હોય છે ? કે યોગબળ ચીકાસગુણનો નવો ઉમેરો કરે છે ?
૧૧. દિવસમાં આપણને કેટલા કલાક કર્મ બંધાતાં હશે ?
૧૨. શાંતિથી ઊંઘનાર અને મરેલા મનુષ્યને દિવસમાં કેટલો વખત કર્મ બંધાતાં હશે ? તે સકારણ સમજાવો.