SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાત્રવટ કાળ “અ’તઃકરણુને પૂછવાની અગત્ય નથી.” અમરિસંહે બેદરકારીથી કહ્યું. ‘“ઠીક, અતઃકરણને પૂછ્યુંાની અગણ્ય ન હોય તેા ભલે, પરંતુ કુમાર ! જો કે હુ હવે પ્રૌઢ થા છું અને તેથી મારી બુદ્ધિ અને શકિત શિથિલ થઈ ગઈ હશે, એમ સ્વાભાવિક રીતે તમે ધારતા હશેા; તેા પશુ મેવાડનાં અને આપણા પરિવારનાં પ્રત્યેક મનુષ્યના હૃદયમાં રહેલા ગુપ્ત સર્કતા અને વિચારાને હજુ હુ'ની લેવાને સમર્થ છું. તમે અત્યારે કયાં અને શા હેતુથી ગયા હતા, એ હું પાછળની પરિસ્થિતિને જોઈને સહેજમાં જાણી શકયા છું. માટે કુમાર ! વાતને શા માટે છુપાવા છે! ?” ભામાશાહે ગૌરવયુક્ત સ્વરે કહ્યું. ‘વાતને છુપાવવાનું મને કશું પ્રયોજન નથી; કેમકે મારુ. અત્યારનું વન કાઈ પણુ રીતે અટિત નથી.' અમરિસંહે જવાબ આપ્યો. ભામાશાહે કહ્યું. ‘“તમારું વર્તન અદ્વૈત હતું, એમ કહેવાની મારા કિંચિત્ માત્ર પણ આશય નથી. પરંતુ અત્યારના કટોકટીના સમયે વિલાસની વાતા અને પ્રેમની ચેષ્ટામેમાં રાકાઈ રહેવાથી આપણા કત્તવ્યને શુ` હાનિ પહેાંચતી નથી ? મહારાણાએ આદરેલ સત્યાગ્રહને આપણી આવી રીતિની ખેદરકારીથી શું ધક્કો પહેાંચતા નથી ? અવશ્ય પહેાંચે છે અને તેથી મારા કથનના ભાવા` કિવા આશય એટલેા જ છે કે તમે હમણાં તમારા વિલાસી સ્વભાવના ત્યાગ કરી ખરા કવ્યમાં સતત્ જોડાઈ રહેા, એ જ તમારા માટે ઉત્તમ છે. કુમાર ! આ ભૂમિના તમે ભવિષ્યના રક્ષયુકર્તા દે! અને અમે અત્યારે જે સ્વાતંત્ર્યનું ખીજરાપણુ કરીએ છીએ, તેનાં મધુર ફળાને ચાખવાને અવસર તમને મળવાના છે અને તેથી તમારે સાવ નિક લાભની ખાતર બેદરકારીના ત્યાગ કરી કાળજીવાન થવાની જરૂર છે.’ અમરસિંહ ઉપર્યુક્ત વચને સાંભળી શરમથી કેવળ નીચું નેઈ રહ્યો. ભામાશાહને જવાબ દેવાનુ તેનામાં સામર્થ્ય રહ્યુ નહતુ. તેને ચૂપ રહેલા જોઈને ભામાશાહે આગળ ચલાવ્યું, “કુમાર ! તમે એમ સમજતા હશે. કે હું મહારાણા પ્રતાપસિંહના જયેષ્ઠ પુત્ર અને મેવાડના યુવરાજ છુ એટલે મને ક્રાણુ કહેનાર છે ? પરંતુ મને કહેવાની જણાય છે કે જો તમારી એવી માન્યતા હાય, તેા તે ધણી જ ભૂલભરેલી છે. તમે યુવરાજ છેા, એ વાતને અમે સ્વીકાર કરીએ છીએ અને તેથી તમારું અગત્ય
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy