________________
આભાર
* વડીલ બંધુઓ શ્રી રમણિકભાઈ, શ્રી નગીનભાઈ તથા શ્રી જશુભાઈ પાશી-એકઝેક્યુટીવ એનજીનીયર, રાજકેટ તથા શ્રીમતી વિમલાબહેન ગુણવંતલાલ શાહ,
* “ગરવી ગુજરાત” સાપ્તાહિક (લંડન) ના તંત્રીશ્રી રમણિકભાઈ સોલંકીને જેમણે મને હંમેશા સવિશેષ મમતા દર્શાવીને સાથ અને સહકાર આપેલ છે.
* પુસ્તકના નવા સ્વરૂપને જોઈ તપાસી જવા માટે ભાઈશ્રી વિપુલ કલ્યાણ તથા શ્રી યોગેશ પટેલને.
* પુસ્તકના ત્વરિત અને સુંદર છાપકામ માટે સુરૂપ મુદ્રિકાને.
* ને છેલે છપાવવાના સમયે જાત-દેખરેખ લઈ અન્ય કાર્યોમાં સહાયરૂપ થનાર ભાઈશ્રી મુકેશ કપાશીને,
દ્વાર