SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨મું ભામાશાહની સ્વદેશભક્તિ મેગલેાના ત્રાસથી બચવાને માટે મહારાણા પ્રતાપસિંહે પેાતાના પરિવાર સાથે આજીથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલ સુધાના પહાડામાં આવીને નિવાસ કર્યાં હતા. આ પહાડામાં દેવડા રાજપૂતાની વસતિ હતી અને તે સમાં લેયાણાના ઠાકાર રાયધવલ મુખ્ય રાજા હતા. ઠાકાર રાયધવલે મહારાણા પ્રતાપસિંહને આશ્રય આપ્યા હતા અને તેમને કાઈપણુ પ્રકારની ઉણુપ ન લાગે એવી રીતે તે તેમની આગતાસ્વાગતા કરતા હતા. સુધાના પહાડામાં આવીને વસવાથી પ્રતાપસિ'હને મેગલાના ત્રાસની ચિંતા એછી થઈ ગઈ હતી અને થી તે પેાતાના મહારાણાના પદને છાજે તેવી સ્થિતિમાં આનંદપૂર્વક ત્યાં રહેતા હતા. પ્રતાપસિહ જોકે અહીં આવીને સુખશાંતિમાં પડયા હતા; તા પણ તે પેાતાની પ્રતિજ્ઞા વિસરી ગયા નહેતા. તે લેાયાણા ગ્રામની બહાર એક સાદી પણૢ કુટિમાં રહેતા હતા અને નિરસ ભજન જમીને તથા ભાવિલાસના ત્યાગ કરીને સાધુ જીવન ગુજારતા હતા. તેના આપ્તજના તથા તેના સરદારા વગેરે પણ તેની સાથે જ રહેતાં હતાં અને તેએ પણ તેનું અનુકરણુ કરતાં હતાં. પ્રતાપસિંહે આ સ્થળે પેાતાના ચિત્તની પ્રસન્નતાને માટે એક વાવ અને એક વિશાળ બાગ બનાવ્યાં હતાં. * આ બાગ માંહેના વિવિધ પ્રકારનાં વૃક્ષેા અને પુષ્પાની મધુર હવામાં તે પોતાના ઘણાખરા સમય ગુજારતા હતા. સુધાના પહાડામાં આવી નિવાસ કરવાથી તથા ઠાકેાર રાયધવલના ઉત્તમ આતિથી પ્રતાપસિ ંહને કેટલેક અંશે શાંતિનું જો કે ભાન થયું હતુ. તા પણ હજુ તેના હૃદયમાંથી મેાગલા તરફની ચિંતાના સર્વથા નાશ થયે નહેાતા અને તેથી તે તેમનાથી સર્વાંદા સાવચેત જ રહેતા હતા. તેણે પેાતાના વિશ્વાસુ ભલેને મેગલેાની હિલચાલની ખબર રાખવા માટે રાખેલા હેાવાથી તેએ પ્રસ`ગાપાત તેને ખખર મેાકલાવતા હતા અને તેથી તે કેટલીક રીતે અગાઉ કરતાં નિશ્ચિત હતા. તા પશુ ચાલાક મેગલા તેના પત્તા કેાઈ વખતે પણ મેળવી લેશે, એવી તેને ખાતરી હેવાથી તે બહુ જ સાંભાળપૂર્વક રહેતા હતા. આ પ્રમાણે કેટલેક સમય * પ્રતાપ પ્રતિજ્ઞા નાટકમાં તેના કર્તા રા. રા. નથુરામ શુક્રલ લખે છે કે આ વાવ અને ખાગ હજુ પશુ મેાજુદ છે.
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy