SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક ઐકય જે સમયની ઘટનાના અમે અત્રે ઉલ્લેખ કરીએ છીએ, તે સમયે મેગલકુલતિલક શહેનશાહ અકબર ફત્તેપુર સીસ્ક્રીમાં વિરાજતા હતા. જ્યારે જ્યારે તે આગ્રાથી ફત્તેહપુર આવતા હતા, ત્યારે ત્યારે તે પેાતાના ખાસ દરબારીએ પેાતાના મિત્રા, પેાતાના સલાહકારા અને તાહિદ-ઈ-ઈલાહીના સર્વ વિદ્યાનેાને પેાતાની સાથે જ લઈ જતેા હતેા અને તેમની સાથે વિવિધ પ્રકારના વિનેાદ કરીને અલૌકિક આનંદના ઉપભાગ કરતા હતા. રવિવારના દિવસ અને અનુકૂળ સમય હાવાથી ઈબાદતખાનામાં નિયમ મુજબ તાહિદઈ-ઈલાહીના વિદ્વાનેાની સભા ભરવામાં આવી હતી અને સર્વ સભાસદાની મધ્યમાં બાદશાહ અકાર ઈંદ્ર સમાન શાભતેા હતેા. આ સભામાં અત્રુલક્ ઝ, અબુલક્ઝુલ, અબદુલ કાદર, કાજી, શાહ મનાસુર, મીર આલમ, તાનસેન, રાજા પૃથિવીરાજ, રાજા ખીરમલ, દિવાન ટાડરમલ,૧ થાનસિ ંહ, કરમચંદ, વિગ ગ, અને પંડિત જગન્નાથ વગેર વિદ્વાના હાજર હતા અને તેઓ પરસ્પર અનેક પ્રકારના વિષય ઉપર ચર્ચા ચલાવી રહ્યા હતા. બાદશાહ અકબરે આ વખતે સને ચૂપ રહેવાની ઈશારત કરતાં સર્વ સભાસદા ચૂપ થઈ ગયા. ત્યાર બાદ તેણે તાનસેન સામે નજર કરીને કહ્યુ‘તાનસેન !” તાનસેને તુરત જ જવાબ આપ્યા, “ફરમાન ખુદાવંદ !'' ‘“આપણે અત્યારે કઈ પણ વિષય ઈપર ચર્ચા ચલાવીએ તે પહેલાં ૧૧૧ ૧ દિવાન ટેાડરમલ અકબરશાહના મુખ્ય દિવાન અને તિને બ્રહ્મક્ષત્રી હતા અને તે અરબ્બી, ફારસી સને સંસ્કૃત ભાષામાં મહા નિપુણ હતા, એમ પ્રતાપપ્રતિજ્ઞા નાટકમાં રા. નથુરામ સુંદરજી શુકલ લખે છે; પરંતુ શ્રીયુત બાબુ ઉમરાવસિ ંહજી ટાંક ખી. એ. એલ. એલ ખી. કહે છે કે ટાડરમલ્લ શહેનશાહ અકબરના કાધ્યક્ષ હતા. તેનું નામ અકબરના દરબારના પ્રસિદ્ધ જૈનીએામાં સથી મશ છે. તે જાતએ એસવાલ હતા અને તેના વશો ટાડરમલંહાર નામથી પ્રસિદ્ધ છે અને અજમેર તથા જોધપુરમાં આજ પણ જોવામાં આવે છે. આ બને વાતામાંથી કઈ ખરી અને કઈ ખેટી, એ નક્કી કરવાનું કાર્ય અમે ઇતિહાસવેત્તાએને સોંપીએ છીએ, ઐતિહાસિક વિષયેામાં આવા ધણા મતભેદે રહેલા છે અને તેથી આવા વિદ્વાન પુરુષાનાં જુદાં જુદાં જીવન ચરિત્રા લખવામાં આવે, તેા જ તેઓ હતા, એ જાણી શકાય. ખરી રીતે કાણુ -લેખક -
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy