SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી હીરવિજયસૂરી ત્યાંથી ડીસા અને ખારસદ વગેરે સ્થળે વિહાર કરતા અને ભવ્ય છાને ખાધ આપતા તેએ ગાંધારદરમાં આવીને ચાતુર્માસ રહેવાના નિલ્ક્ય કરીને ત્યાં જ રહ્યા. le બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિની અત્યંત પ્રશંસા સાંભળી તેમને પેાતાની પાસે પધારવાનું આમંત્ર‚ કરવા માટે અહમદાબાદના સુબેદાર ઉપર ફરમાનપત્ર લખીને પેાતાના એ કમ ચારીઓને મેાકલવાની વ્યવસ્થા કરી હતી, તે મુજખ્ખ અકબરના એ બે ક્રમચારીએ અહમદાબાદ આવી પહેાંચ્યા અને ત્યાંના સુબેદારને બાદશાહનું ફરમાનપત્ર તેએએ આપ્યું. સુબેદાર શાહબુદ્દીને અહમદાબાદના મુખ્ય મુખ્ય જૈન શ્રાવક્રાને પેાતાની પાસે ખેલાવીને બાદશાહનું ફરમાનપત્ર વાંચી સંભળાવ્યુ. અને શ્રી હીરવિજયસૂરિને શહેનશાહુ અકબરની હજુરમાં જવાને માટે આજ્ઞા આપી. તે પછી જૈન શ્રાવકા ગાંધાર ગયા અને સૂરિજીને બાદશાહ અકમ્મરના આમ ત્રણની સર્વ હકીકત તેમને કહી સભળાવી અને પોતાના તરફથી પણ વિનંતિ કરી · આપ બાદશાહના આમંત્રણને માન આપી તેમની પાસે જશે! તા જૈન શાસનની બહુ જ ઉન્નતિ થશે; માટે આપ ચાતુર્માસ વિત્યા બાદ આગ્રા જવાને માટે જરૂર વિહાર કરશેા. સૂરિમહારાજે તેમની વાત સાંભળી લઈ વિચાર કર્યાં કે શહેનશાહ અક્રખર સત્યપ્રિય હેાવાથી તેની પાસે જઈને તેને સદુપદેશ આપવાથી ધર્માંની ખ્યાતિ અને દેશનું હીત થવાના પૂરતા સંભવ છે. આ પ્રમાણે વિચાર કરી સૂરિજીએ તેમને જણાવ્યુ` કે તમારી ઈચ્છા એવી છે તેા હું ચાતુર્માસ થઈ રહ્યા બાદ બાદશાહ પાસે જવાને માટે વિહાર કરીશ. શ્રાવકા એ સાંભળીને ખુશી થયા અને ચાતુર્માસને સંપૂર્ણ થવાને થાડે સમય હેાવાથી તેએ વિહાર થતાં સુધી શકાયા. ચાતુર્માસ સંપૂર્ણ થતાં શ્રી હીરવિજયસૂરિએ ગાંધારમાંથી પેાતાના શિષ્ય પરિવાર સમેત વિહાર કર્યાં. મહી નદી ઊતરી વટદલ અને ખંભાત થઈને તેઓશ્રી થાડા દિવસમાં અમદાવાદ આવી પહેાંચ્યા. અહમદાવાદના જૈનાએ તેમનેા મેાટા સમારેાહથી નગરપ્રવેશ કરાવ્યા. સુબેદ્દાર શાહબુદ્દીને તેમને ધણા જ આદરમાન સાથે પેાતાના મહેલમાં ખોલાવ્યા અને બહુમૂલ્ય હીરા, માણિકય અને મેતી વગેરે વસ્તુએ ભેટ કરીને અકબરશાહની ઇચ્છા જણાવી તેમને બાદશાહથી પાસે જવાની વિનંતિ કરી. સૂરિજીએ જવાબ આપ્યા. ખાંસાહેબ ! સાંસારના ત્યાગ કરીને મેં
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy