________________
(વસન્તતિના) वार्ता सुधर्मगणिभिः सह संविधत्स्व वार्ता तथा कुरुतरां हरिभद्रपूज्यैः । श्रीमद्यशोविजयमुख्यमपीह हित्वा स्त्रीभिः सहाऽस्ति कथया तव को नु
નામ: ? ર-ાા તારે વાતો જ કરવી છે ને ? તો લઈ લે હાથમાં આગમો અને શાસ્ત્રો. સુધર્માસ્વામી સાથે વાતો કર હરિભદ્રસૂરિજી ને યશોવિજયજી સાથે વાતો કર એ મહાપુરુષોને છોડીને બેરાઓ સાથે વાતો કરવામાં શું લાભ છે તને ? વિચાર કરીશ ?
ને ૨૪
कथा