________________
ब्रह्मणि चेद् रतिस्तेऽस्ति
परम्ब्रह्मणि वा पुनः। स्त्रियं प्रतीत्य मौनी स्याः
शस्त्रीव स्त्रीकथा खलु ॥२-८॥
જો તને બ્રહ્મચર્યમાં કે પરબ્રહ્મમાં રતિ હોય તો સંપૂર્ણ મૌન લઈ લે
સ્ત્રી” ની બાબતમાં. આ તો એ છરી છે જે લીરેલીરા ઉડાવી દેશે બ્રહ્મના પણ પરંબ્રહ્મના પણ.
|| ૨૩ ||
कथा