________________
(વસન્તતિતા)
दावानले वरतरो विहितो निवासः सिंहादिसङ्कुलवने वसतिर्वरा च ।
स्त्रीभिः सहाध्वलवमात्रमपि व्यतीतं स्यात्ते भयङ्करतरं तदिदं जहीहि
3
વધુ સારો છે
ભડભડતા દાવાનળમાં નિવાસ હજી સારો છે
સિંહ વગેરેથી ભરપૂર વનમાં આવાસ પણ ભયંકરથી ય ભયંકર છે ક્ષણ માટે પણ સ્ત્રીનો સહવાસ છોડી દે એને... ફાવી જઈશ.
॥ મ્ ॥