________________
संयमी स्त्र्यालयत्यागी
तदत्यागी त्वसंयमी । सिद्धान्तः साक्षितामेति
स्त्र्यालयः प्रलयावहः ॥१-८॥ જે સંયમી છે એ સ્ત્રીયુક્ત મકાનનો ત્યાગ કરે છે ને જે એનો ત્યાગ નથી કરતો તે અસંયમી છે સાક્ષી છે અહીં ઉત્તરાધ્યયન આદિ સિદ્ધાન્ત બોલ, જે તારું સર્વસ્વ લઈ લે એ પ્રલય સિવાય બીજું શું હોય ?
||
૪ |
आलयः