________________
પ્રભા]
પ્રાણવિનિમયાદિનું નિરૂપણ
થાય છે ખરું. પણ તંદ્રારોપકના શરીરની તથા મનની પ્રત્યેક અસરનું અનુકરણ કરવામાં તે જરા પણ પછાત પડતું નથી, ટુંકામાં તંદ્રા પકિના શરીરની જે જે ચેષ્ટા થાય તે તે પ્રમાણે તંદ્રભાજન પિતાના શરીરની ચેષ્ટા કરે છે. તેની પ્રત્યેક વાતને તે યથાર્થ માન છે. અને જે જે સંક૯ iદ્રારોપક પિતાના મનમાં કરે છે તે તે સંક૯પ ' તદ્વાભાજનના મન માં પ્રતિબિબિત થયા વિના રહેતા નથી.
૫ જેને લિંગદેહ (મશરીર) સ્થૂલદેહથી શીધ્ર પૃથફ પડી શકે એ હેાય એવાં તંદ્રાભાજનજ આ દિવ્યદૃષ્ટિની અવસ્થામાં આવી શકે છે. આ અવ થામાં તંદ્રાભાજનના સૂક્ષ્મ શરીરને અભિમાની જીવ જે તૈજસુ તેની અજ્ઞાતરીતે હિરણ્યગર્ભની સાથે એકતા થાય છે, એટલે તે કાલે તેને કેટલ કવાર દૂરદર્શન, દૂરશ્રવણ ને ભૂતભવિષ્યનું જ્ઞાન એ આદિ સિદ્ધિઓ આવી મળે છે. સ્થૂલ ઉપાધિની નિવૃત્તિમાં તેમજ તેના તૈજસની કામષ્ટિસર્મશરીરના અભિમાની હિરણ્યગભસાથે એકતા થવામાં જેટલે અંશે ન્યૂનતા હેય તેટલે અંશે તે સિદ્ધિઓને આવિર્ભાવ ન્યૂન જણાય છે. જેના સૂક્ષ્મ શરીરમાં ( વિશેષે મનમાં) કઈ જાતને વ્યાપિ થયે હેય એવા રેગીઓને આ પ્રશદ્વાર તરત દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયા છે. રોગનિવારણ માટે ષધાદિક જાણવાનો પ્રયત્ન પણ આ અવસ્થા માં આવેલાં તંદ્રાભાજદ્વારા થાય છે.
૬ આ સ્થિતિ આ વિદ્યાના પ્રયોગમાં ઘણી જોખમભરેલી છે, માટે તે અવસ્થામ તંદ્રાભાજનને જવા દેવુંજ નહિ. આ અવસ્થા કારણદેહના જાગ્રત થવાથી અથવા બીજી રીતે બેલીએ તે તેના પ્રાણની અથાકૃત સાથે અંતરીતે એકતા થવાથી ઉપજે છે. આ અવસ્થામાંથી સમાધિનિષ્ઠ યોગી વેના બીજથી જાગ્રત થઈ શકાતું નથી. ''
રોગનિવારણ –ોગીને તેની અનુકૂળતા પ્રમાણે સવારી કિવા બેસાડીને આગળ કહેવામાં આવ્યું છે તેવું વિંધાનમાર્જન કરવું. બંને છેડે હાથ ત્યારે નીચે આવે ત્યારે તે ખંખેરી ન બંવાગીના માથાભણી ન લઇ જવાને " રોગીને રોગ નાશ પામે એ પોતાના
'