________________
પ્રભા ]
વિશ્વયુદ્ધાપનાદિકથન
૨૫
અગ્નિના અંગા ાથી દાઝી ગયેલી સ્ત્રી એક ઠેકાણે પગ નહિ રાખવામાં અમે ગ્ય રીતે આમ તેમ ક્યા કરે છે તેમ ચિતારૂપી ધણી દીકરીઓને ઉત્પન્ન કરનારી લક્ષ્મી પણ એક ઠેકાણે સ્થિર નહિ રહેતાં અયેાગ્યરીતે આમતેમ ક્યા કરે છે. દીવાની શિખાની પેઠે લક્ષ્મી પેાતાના એક ભાગના સ્પર્શ થવાથી પણ માટી ખળ તરાને ઉપજાવે છે, તથા પોતાની અંતર વિનાશરૂપ કાળનેજ ધારણુ કરી રહે છે. લક્ષ્મીએ માણસને જ્યાંસુધી કઠિન કર્યાં ન હાય ત્યાંસુધીજ તે નાણુસ સ્વજનને તથા પરજનને શીતલ તથા કોમલ લાગે છે. જેમ ધૂળતી મૂડી ગમે તેવા ઉત્તમ મણુઓને પણ મલિન કરી નાંખે છે તેમ લક્ષ્મી પણ શૂર, વિચક્ષણ, કરેલા ઉપકારને જાણનાર, ઉદાર અને કામલ માણુસાને પણ મલિન કરી નાંખે છે. આ લક્ષ્મી ધણા લેશરૂપી સર્પાને વિષમ તથા ગઢનપણાવાળી ગુહારૂપ છે, માહરૂપી મસ્ત હાથીમેને વિધ્યાચલની તળાદીરૂપ છે. સારાં કર્મરૂપી કમલને રાત્રિરૂપ છે. નારાં કર્મરૂપ પાયણીને ચાંદનીરૂપ છે, દયારૂપ દીપકને વંટોળીઆવાયુરૂપ છે, વિકારારૂપી તરંગેની નદીરૂપ છે, અેદરૂપ વિષને વધારનાર છે, સંકલ્પવિકલ્પરૂપ સુધાન્યના ખેતરરૂપ છે, મયસહિત ખેદ ઉત્પન્ન કરવામાં કાળી નાગણીરૂપ છે, વૈરાગ્યરૂપી કાલ લતાએને હિમરૂપ છે, કામક્રોધ આદિ ધૂડેને રાત્રરૂપ છે, મેઘધનુષ્તી પેઠે ચંચલતાવાળા અનેક રંગોથી મનને હરણ કરનારી છે, આવીને શીઘ્ર જતી રહેનારી તથા જાનેા આશ્રય કરનારી છે, મનુષ્યને ગ્રીષ્મૠતુના મૃગજલના કરતાં પણ વધારે ઠગનારી છે, રકસ્માત્ દુર્દશામાં નાંખનારી છે, અને ખડ્ગની ધારાની પૈઠે ટાઢી, તીક્ષ્ણ તથા તીક્ષ્ણ હૃદયવાળાને આશ્રય કરનારી છે.
દ્રાદિમાં રહેલી તૃષ્ણા પાપકર્મથીજ પ્રસન્ન થનારી છે. એ તૃષ્ણા મનુષ્યપાસે ભૂમિને ખેાદાવે છે, રસાયનમાટે પર્વતના હરતાલ આદિ ધાતુઓને ખળાવે છે, જડીબુટ્ટીએ શેાધાવે છે, ચપલ ચિત્તવાળા તે પ્રાયશઃ દુર્જનાને ઇચ્છનાર રાજાઓની બહુ