________________
૨૯૨ શ્રીગૌસ્તુભ
[ સોળમી અર્થ–સર્વ ધર્મોને પરિત્યાગ કરીને મુમુ, માત્ર મેક્ષધર્મનો સમ્યફ પ્રકારે આશ્રય કરે, કારણકે સર્વે ધર્મો દો વાળા અને પુનરવૃત્તિ કરનારા છે. ત્યાગ, આચાર, દમ, અહિંસા, દાન અને સ્વાધ્યાયરૂપ કર્મ એ સર્વે ધર્મોમાં ગવડે જે આત્મદર્શન કરવું તે પરમ ધર્મ છે.
યેગનું આવું મહમ્ય હેવાથી જ શ્રીમાર્કડ પુરાણમાં ગીની નીચે પ્રમાણે શ્રેષ્ઠતા દર્શાવી છે–
" यस्मिन् स्थाने क्षणं तिष्ठेदीदृग्योगी कथंचन ।
आयोजनं चतुर्दिक्षु पवित्रं तत्पचक्षते ॥१॥ चतुःसागरपर्यतां पृथिवीं यो ददाति च ।
तत्त्वज्ञस्य यो भिक्षां समां वा नाथवा समाम् ॥२॥"
અર્થ–આવી રીતના (સમવૃત્તિવાળા) એ ગી જે સ્થાનમાં કઈ પણ કારણથી એક ક્ષણ પણ ઊભા રહે તે સ્થાનથી ચારે દિશામાં જનપર્યતને દેશ પવિત્ર કહેવાય છે. પાર સાગરપતની પૃથ્વીનું જે દાન કરે છે, અને તત્વનું યોગીને જે ભિક્ષા આપે છે તે સમાન છે, અથવા એવી ભિક્ષાનું દાન પૃથ્વીને દાનથી પણ શ્રેષ્ઠ છે.
એવા યોગીનાં માતાપિતા પણ કૃતાર્થ થા છે. શ્રી બ્રહ્મ વૈવર્તપુરાણમાં પણ નીચેના કથી એમજ કહ્યું છે –
" कृतार्थो पितरौ तेन घन्यो देश: कुलं च तत् ।
जायते योगवान् यत्र दत्तमक्षय्यतां व्रजेत् ॥"
અર્થ-જેના ઘરમાં ગિપુરુષને જન્મ થાય છે તે માતાપિતા પણ કૃતાર્થ (સુખી) થાય છે, અને જે કુલમાં 1 ઉપજે છે તે કુલ પણ પવિત્ર થાય છે, તથા જે દેશમાં તે જમે છે તે દેશ પણું ધન્યવાદને યોગ્ય થાય છે. તે યોગીને શ્રદ્ધાળુ ભક્તલક જે જે વસ્તુ સમર્પણ કરે છે તે તે વસ્તુ અર્પણ કરનારને અક્ષય ફલ દેનારી થાય છે.