SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રત્યાહારનિરૂપણ ૨૫૪ * * * * * * * * * * * * ** *. -.-.-. ચલાયમાન કર્યા કરવા એટલા દેશે જેની ચરણંદ્રિયને વિષે નથી તે પગ છતાં પણ પગથી થતા દેજથી રહિત છે. પરંદારાના સંગના, દેષથી, સૃષ્ટિવિરુદ્ધ કર્મ કરવાના દેશથી, વિનાઋતુએ સ્વકીયાના સંગદેષથી, દિવામૈથુનથી તથા હસ્તક્રિયાના દેવથી જે મુક્ત છે તે. વ્યવહારમાં સ્ત્રી સહિત પ્રવર્તતો હોય તે પણ બ્રહ્મચારી છે. વિષયને અધીન થવાથી છો પોતાનું ઘણું અહિત કરે છે, શ્રીગવાસિષમાં પણ નીચેના બ્રેકથી એમજ કહ્યું છે – . "कुरंगालिपतंगेभमोनास्स्वेकैकशो हताः। सर्वैर्युक्तैरनर्थर तु व्याप्तस्याज्ञ कुतः सुखम् ॥" અર્થ:–હે રસજ્ઞ ચિત્ત ! મૃગ, ભ્રમર, પતંગ, હાથી ને મીન એ પાંચે એક એક ઈદ્રિયના વિષયથી નાશ પામે છે તે, તું પાંચે અનર્થરૂપ વિષયોથી યુક્ત છતાં ક્યાંથી સુખ પામીશ? જેમ મધુમક્ષિાઓ મધુકરરાજને અનુસરે છે તેમ ઇકિયે. જ્યારે ચિત્તને અનુસરવા લાગે ત્યારે પ્રત્યાહાર સિદ્ધ થયો એમ જાણવું. શ્રીપતંજલિમુનિ પણ નીચેના સૂત્રથી એમજ કહે છે – " स्वविषयासंप्रयोगे चित्तानुकार इवेंद्रियाणां प्रत्याहारः॥". અર્થપિત નાના વિના સબંધના અભાવથી શ્રેત્રાદિક ઈનિી ચિત્તને અનુસાર જે સ્થિતિ તે પ્રત્યાહાર કહેવાય છે. - જે પુરુષના શાંતઃકરણમાં દઢશ્રદ્ધાભક્તિ હોય તેને જ છેડે યને પ્રત્યાહાર સિદ્ધ થઈ ઈદ્રિયો પ્રતિમપણે વર્તવા લાગે છે, ને હૃદયાકાશમાં અનંત પ્રકાશરૂપ તથા આનંદાદિ અનંત ઐશ્વર્યયુક્ત. આત્મસ્વરૂપમાં તે સ્થિતિ કરી શકે છે. જે જીવ વિષયો તો દે દેરાય છે, અવિશ્વાસ છે, ને જેને શ્રીગુરુઈશ્વરમાં શુદ્ધ પ્રેમ નથી તેનાથી પ્રત્યાહાર સાધી શકાતો નથી. પ્રેમ અને શ્રદ્ધાવિનાનું માણસ ભાર(નરમ)વિનાના વહાણજેવું છે, અને નિયમવિનાનું માણસ એ સુકાનવિનાના વહાણ જેવું છે. પિતાના આત્મસ્વરૂપનું દર્શન કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુઓ જેઓ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy