________________
પ્રભા ]
પ્રત્યાહારનિરૂપણ
૨૫
૨૦ ભુજંગિની મુદ્રા મુખને કિંચિત્ ઉઘાડી, ગળાવડે બહારના પવનનું આકર્ષણ કરી, તેને યથાશક્તિ રેકો, પછી બંને નાસાપુટદ્વારા તેને ધીરે ધીરે બહાર કાઢવો તે ભુજંગિની મુદ્રા કહેવાય છે.
આ મુદ્રા વિશેષે કરીને ઉદરરોગને તથા અજીર્ણને નાશ
૨૧ નમુદ્રા જીભને ઊર્ધ્વ રાખી પવનને સુષણમાં ધવાનો અભ્યાસ તે નભોમુદ્રા કહેવાય છે.
કરે
રર માતંગિની મુદ્રા મીઠા પાણીના અપકારક જંતુવિનાના જળાશયમાં કંઠસમાન જલમાં ઊભા રહી નાકથી પાછું ખેંચી તે મુખવાટે બહાર કાઢવું, તથા મુખથી જલ લઈ નાકવડે તે બહાર કાઢવું, આમ પુનઃ પુન: કરવું તે માતંગિની મુદ્રા કહેવાય છે.
એ પ્રમાણે શ્રી.ગકૌસ્તુભમાં પ્રાણાયામનિરૂપણ એ નામની અગીઆરમી પ્રભા સમાપ્ત થઈ. ૧૧ ,
બારમી પ્રભા
પ્રત્યાહારનિરૂપણ ત્રાદિ ઈકિને પિતપતાના રાગદ્વેષાત્મક સ્વાભાવિક વિષયોથી નિવૃત કરી–તેમના અગ્ય આહાર બંધ કરી-ચિત્તને અધીન કરવો તે પ્રત્યાહાર કહેવાય છે.