________________
૨૪૦.
શ્રીયેગકૌસ્તુભ
[ અગીઆરમ
નાંખવા, ને ખીજે દિવસે તે બે આંગળ નાંખવા, એમ કરતાં કરતાં આર આંગળ અંતર જવા માંડે ત્યાંસુધી તે અભ્યાસ કરવા. જે અભ્યાસી ધારે તેા તે એક વા એ દિવસે પણ આખા ગજતા પ્રવેશ કરાવી શકે છે. પછી તે ગજના જેવી વચ્ચેથી પેાલી અને લીસી રૂપાની સળી સિદ્ધ કરાવેલી હાય ને જેની પાછળના છે આંગળા ભાગ વાદ્યા રાખ્યા હાય તેને આગયા ભાગ શિશ્નની અંતર પ્રવેશ કરાવી પછી નાના ધમાના છેડાના ભાગ પેલી સળીના પાછા ભાગના બહારના છિદ્રમાં સારી રીતે નાંખી ધમાાટે કુંકા મારવી, આમ કરવાથી ઉપસ્યંદ્રિયને મૂત્રાશયસુધીના માર્ગે શુદ્ધ થાય છે, તે વીર્યાશયનું છિદ્ર દૃઢ થાય છે. થાડી લઘુશંકા કર્યા પછી મૂત્રને પાછું ખેંચવું, પછી પાછું છેાડવું, ને વળી તેને પાછું ખેંચવું, એમ કટકે કટકે લઘુશંકા કરવાથી પણ મૂત્રમાર્ગ શુદ્ધ થાય છે. આ ક્રિયા સાધ્ય થયા પછી ખેચરીમુદ્રા તથા કુંભક જેણે સિદ્ધ કરેલ હાય એવા યેગીએ શિશ્નવાટે પ્રથમ પાણીને ઉપર ચડાવતાં શીખવું, મૈં ત્યારપછી ઉપસ્થંદ્રિયને માર્ગે દૂધ કિવા સાધક ને ગૃહસ્થાશ્રમી હાય તા તેણે વીર્યનું આકર્ષણુ નીચે જણાવ્યા પ્રમાણે કરવું:જો દૂધ ચડાવવું હાય તા તે પાણીની પેઠે જ ચઢાવવું.
―
વીર્યને ખેંચીને ઉપર ચઢાવવાની રીત આ પ્રમાણે છેઃ— મૈથુનના અંતમાં ખેયરીમુદ્રા તથા ઉડ્ડીયાનબંધદ્વારા શિશ્નમાંના પાનને ઊર્ધ્વ આકર્ષી શિશ્નના મુખપર્યંત આવેલા વીર્યને કિા સ્ત્રીની ચેાનિમાં પડેલું વીર્ય તથા સ્ત્રીનું રજ એ બંનેને શિનેંદ્રિયના છિદ્રવારે શનૈઃ શનૈઃ ઉપર વીકેંશયમાં ખેંચી લેવાં.
ગૃહસ્થના ઉપર જણાવેલા વજ્રોલીના અભ્યાસમાં જે એ વસ્તુ ચામશાસ્ત્રમાં કહી છે તે ધનહીન માણસને દુર્લભ છે; એક તા સ્ત્રીસંગ કર્યા પછી શિન્નેંદ્રિય નિર્બલ થઈ જાય માટે દૂધ પીવું જોઇએ તે પહેલી તથા આજ્ઞાપ્રમાણે વર્તનારી વિનયી સ્ત્રી જેઈએ તે ખીજી.