________________
૨૩૮
શ્રીયાગાસ્તુભ
[ અગીઆરમી
કંઠને સંકોચ કરવાથી ઈડપિગલાનું તંભ થાય છે તેમજ વિશુદ્ધનામનું ચક્ર બંધન પામવાથી શરીરમાંહેના સોળ આધારેનું પણ બંધન થાય છે. અંગૂઠ, ઘુંટી, જાનું, સાથળ, સીવની, લિગ, નાભિ, હૃદય, ગ્રીવા, (ડેક,) કંક, જીભ, નાસિકા, ભકટી, લલાટ, મૂર્ધા અને બ્રહ્મરંધ્ર એ સોળ આધાર કહેવાય છે. ' ઉપર કહેલા ત્રણે બંધે શ્રેષ્ઠ છે, માદિક મહાસિદ્ધોએ તથા વસિષ્ઠાદિક મહામુનિઓએ પણ તેનું સેવન કરેલું કહેવાય છે. તે બંધે સંપૂર્ણ હઠાગના ઉપાયોની સિદ્ધિને પ્રન્ટ કરનારા છે.
પિતાનું મુખ ને છેક સારી રીતે આગળ નમાવીને બેસવું તે પૂજાલંધરબંધ, પિતાની ડેક ને માથે સારી રીતે પાછળ નમાવીને બેસવું તે પશ્ચિમ જાલંધરબંધ, પિતાની ડેક છે માથું જમણું ખંભાભણી સારી રીતે નમાવીને બેસવું તે દક્ષિણાલંધરબંધ, પોતાની ડાક ને માથું ડાબા હાથભણી સારી રીતે નમાવીને બેસવું તે વામજાલંધરબંધ, ને પિતાની ડોક તથા માથું યાર ખૂણાઓમાંના કઈ એક ખૂણભણ નમાવીને બેસવું તે વકજાધિરબંધ કહેવાય છે. આ બધેથી નાડીઓની સરલતા થાય છે.
માથાને ડાબી જમણી બાજુએ ફરગ્યા કરવું તે મસ્તકબ્રમણ અને માથાને ઊંચુંનીચું કર્યા કરવું તે મસ્તકારહાવરોહ વા શિરેધૂનન કહેવાય છે.
૮ વિપરીતકરણમુદ્રા : તાળવાના મૂલમાં સુધારૂપ ચંદ્રમા છે, તેમાંથી થોડુંઘણું અમૃત નિસ ઝર્યા કરે છે, તે અમૃતને નાભિમાં રહેલ જે અગ્નિરૂપ સૂર્ય તે ગ્રાસ કરે છે, તેથી દેહ વૃદ્ધાવસ્થાયુક્ત થાય છે.
આ નાભિઆગળના સૂર્યને ઉપર રાખ, અને તાલુસ્થાન આગળના ચંને નીચે રાખે તેને વિપરીતકરણમુદ્રા કહે છે. આ મુદ્રા રાવિત શ્રીગુરુના વાક્યથી સિદ્ધ થાય છે, અન્યથા એટલે માત્ર