________________
૨૩૬
શ્રીયેાગકૌસ્તુભ
[અગીઆરની
“જાની મેઢુપર ાિ સાથળના મૂલપર રાખી શુદ્દાને ઊર્ધ્વ તથા નાભિને મેદંડભણી સારી રીતે અલપૂર્વક સંક્રાચી અપાનવાયુને ઉંચા ચઢાવવા તે મૂલબંધમુદ્રા કહેવાય છે. કેડ તથા ઢગરાને આગળ કાઢી એક ૠગની પાનીથી મુદ્દાને દબાવી ખીજો પગ સાથળના મૂલપર રાખી સીધી રીતે એસી અપાનને ઊર્ધ્વ ખેંચવાથી પુ! આ બંધ થાય છે. સ્વાભાવિક રીતે જેની નીચી ગતિ છે એવા જે અપાનવાયુ તેનું મૂલાધારનું ( ગુદાનું ) સંકોચન કરી ખલથી ઊર્ધ્વગમન કરાવવું, અર્થાત્ પ્રાણાપાનને સંયાગ કરાવી તેની સુષુમ્હામાં ગતિ કરાવવી તેનું નામ મૂલબંધ છે. આ ક્રિયાથી મૂલસ્થાનનું ખુદાનું ) સારી રીતે öધન થાય છે માટે યાગીઓએ તેનું નામ મૂલબંધ પાડયું છે.
મૂલબંધના અભ્યાસથી જો ધાતુક્ષય, અંધકાશ, જઠરાગ્નિનું મંપણું, તે નાદનું મંદપણું થાય, અને બકરાની લીંડીઓજેવા મલ ઊતરે તા અભ્યાસીએ જાણવું જે મને મૂલબં યથાર્થ આવડતા નથી; અને જો ધાતુપુષ્ટિ, સમ્યક્ મલશુદ્ધિ, જ રાશિની પ્રદીપ્તિ તે નાદની અભિવ્યક્તિ થાય તા અભ્યાસીએ જાણવું જે મને મૂલબંધ સારી રીતે આવડ્યો છે.
આ મુદ્રાથી પ્રાણ, અપાન, નાદ તથા બિંદુનું (નાદની અંતાવસ્થારૂપ સમ ધ્વનિનું) એકત્ર થાય છે. પ્ર ણવાયુની ઊર્ધ્વગતિ છે, અને અપાનવાયુની અર્ધાગૃિત છે. એ એની એકતા સુષુમ્હામાં થવાથી અનાહતનાદની ( સુષુમ્હામાં પ્રાણપ્રવેશ પવાથી સાંભળવામાં આવતા ધ્વનિવિશેષતી) પ્રકટતા થાય છે, અને તેને—પ્રાણાપાનને— હૃદયની ઉપર લઈ જવાથી નાબિંદુની એકતા થષ્ટ એ ચારે મસ્તકમાં ( ભારંગમાં ) પ્રવેશ કરે છે, તે તેથી યાગ સિદ્દ થાય છે.
નિત્ય મૂલબંધમુદ્રા કરવાથી જ્યારે અપાનવાયુની તથા પ્રાણુવાયુની એકતા થાય ત્યારે મૂત્ર તથા વિષ્ઠા શરીરમાં મલરૂપે રહેવા પામતાં નથી. ચિરકાલપર્યંત નિરંતર આ બંધ કરવાથી અભ્યાસી વર્ષે બૃદ્ધ હોય તાપણુ તે યુવાવસ્થાનાં ચિહ્નોવાળા થઈ જાય છે.