________________
૨૧૮
શ્રીયેાગકૌસ્તુભ
[ અગીઆરમા
આલસ્યની વૃદ્ધિ થાય છે અને અંતર્દ્રષ્ટિ ક્રુરતાં શરીર તથા મનના ભારેપણાને લીધે અટકાવ થાય છે, માટે ઈંડિયાના નિગ્રહ કરી પ્રાણનિગ્રહ કરવાની ઇચ્છા રાખનારા કપ્રકૃતિવાળા મુમુક્ષુએ કકને યાગ્ય યુક્તિવડે દૂર કરવા જોઇએ. કાર્ત્તિ થામાં ઉત્પન્ન થાય માટે કાઈ સાધકા અલ્પ આહાર કરે છે, કોઈ અઠવાડિયે ; પખવાડિયે રેચ લે છે, કાઈ દાતણ કરતી વેલા મુખમાં આંગળા નાંખી ખાંખારા કરી અપાનને ઊર્ધ્વ કરી કફને દૂર કરે છે, તે કાઇ ઘણી સાવધાનતાથી દાતણ કરી પછી જલના ધણા કાગળા કરે છે.
સૂત્રના લગભગ એક ગજ લાંખા તથા હાથના અંગૂઠાજેવા જાડા ને સારી રીતે મેળવેલા વડ અથવા ત્રેવડ દેરડાને મીણુ ચઢાવી તેના આગળના ભાગમાં અર્ધા આંગળજેટલા સૂચે રાખી તે કૂચાની ઉપરના ભાગ ચીકણા ઝીણા દારાથી સારી રીતે ખાંધી તે ઉપર કહેલા દાતણની જગાએ કર્દિ કાઢવાના ઉપચેગમાં લેવાય છે. આવા ભ્રહ્મદાતણુનું ચિત્ર પરિશિષ્ટમાં આપ્યું છે. જેને જિજ્ઞાસા થાય તેણે ત્યાં જોવું. કેળના પાતળા દંડ( ખંલ )થી, નેતરની લીલી વાંખી કાતળીથી તથા તાંબા કે લેાઢાની પાતળી શલાકાપર મલમલ વીંટાળી તેને ઝીણા દોરાથી સારીરીતે સીવી તેનાથી પણ બ્રહ્મદાતણની ક્રિયા કરી શકાય છે. આ ક્રિયાને ગજ કિવા દંડૌતિ પણ કહે છે. આ ક્રિયાથી કદિ દૂર થવા ઉપરાંત હૃદયના ાંગા પશુ દૂર થાય છે.
*:*:*
૩ ધોતિ
ધૌતિ ચાર પ્રકારની છે, ધૃતિ, અંતર્ધાંત, દંતધતિ ને મૂલશોધનધૌતિ. તેમાં પ્રથમ પ્રકારની ધૌતિના ત્રણુ ભેદ છે, દંડધતિ, વઅધૌતિ ને વમનધૌતિ. દંડધૌતિનું વર્ણન ઉપર કરેલું છે. મેં વજ્રધૌતિની ક્રિયા નીચે દર્શાવવામાં આવે છે.—