________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણુ
૧૦
સારી રીતે ધેા શુદ્ધ કરવા. પછી તે દાતણુ પૂર્વાભિમુખે વિા ઉત્તરાભિમુખે સીધા ઊભડક બેસી, ડાક આગળ કાઢી, ગુદાને સંક્રાચી, શ્વાસને ધીમા પાડી ગળાદારે ઉપિંજવાને ધક્કો ન લાગે એમ ધીરેથી ગળાના રામા ભાગથી પેટના ડાખા ભાગભણી નાંખવું. પશ્ચાત્ થાડી વાર તે ઉંચુંનીચું કરી પછી ધીરેથી બહાર કાઢવું. જીભના મૂલપછી અન્નનલ તથા શ્વાસનક્ષના મુખપાસે જે ઉપજિહવા ( પડજીભ ) આવે છે તે દાતણને અંતર જતું અટકાવે છે માટે ઘેાડીવાર શ્વાસેા બંધ રાખી નિર્ભયપણે દાતણને અંતર ઊતારી દેવું, ભય ન પામવું, કંવા ગળું ન સંકોચવું. એ અભ્યાસ આશરે એક માસ કર્યાંથી સિદ્ધ થાય છે. નબળા મનના સાધકને પ્રથમ ઊલટીના જેવું થાય છે, પણ સુદૃઢ મનવાળાને એમ થતું નથી, બ્રાદાતણ કર્યાંથી ઉદરમાં જે કતિપત્તાદિ મલ હાય છે તે પાણીની સાથે બહાર નીકળી જાય છે, તે તેથી શરીર તથા ચિત્તનું ભારેપણું દૂર થાય છૅ. આ પ્રયાગના અભ્યાસીએ આરંભમાં ખાંડ, દહીં, આંબલી, તે છાશ આદિ કાત્પાદક વસ્તુએ તેમજ તેલ તે મરચાં આદિ અતિષ્ણુ તે અતિખારી વસ્તુ ખાવાથી દૂર રહેવું. ઉંધ બહુ આવવાનું તે બહુ સ્વમો થવાનું કારણ બહુધા શરીરમાંનાં કાદિની વૃદ્ધિ છે, અન્નનેા સ્થૂલ ભાગ મલરૂપે ગુદાદ્વારા તે પાણીને સ્થૂલ ભાગ મૂત્રર્ । ઉપસ્થદ્રારા બહાર જાય છે, મધ્યમ ભાગ આરંભમાં રુધિરરૂપે ને પછી માંસારૂિપે થઈ શરીરનું પાણુ કરે છે, તે સારભૂત સુક્ષ્મ ભાગ પરમાણુરૂપે અંત:કરણને તથા પ્રાણને પુષ્ટ કરે છે. આમ ક્રિયા થતાં કૈટલાક ભાગ નિરુપયેાગી કક્ તા પિત્તરૂપે એકત્ર થઈ શરીરમાં રહે છે. આવા ઘણા નિરુપયોગી મલ એકઠા થવાથી શરીરમાં શગાની ઉત્પત્તિ થાય છે. યાગિજના આ વાતને સારી રીતે જાણે છે માટે પ્રતિક્રિન તે યંત્રને નિરુપયેાગી મલને દૂર કરી શુદ્ધ રાખે છે. પ્રમાણે વિશેષ કાર્ત્તિરૂપ મલ શરીરમાં એકઠો થવાથી ઉંધ તથા
પાતાના શરીર
આગળ દર્શાવ્યા