SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી ગૌસ્તુભ [ અગીઆરમી - - શરીરમાં આવેલા અધિક વાયુથી ઉદરને ચારે ગત પરિપૂર્ણ કરી, સ્થિર થઈ સૂવું તે પ્લાવિનીકુંભક કહેવાય છે. આવી રીતે જેનું ઉદર ચારે ગમ વાયુથી ભરેલું છે એ ગી શરીર હળવું થઈ જવાથી સુખેથી અગાધ જલમાં કમલને પત્રની પેઠે ગમન કરે છે. આ કુંભક શરીરમાં શીતલતા ઉપજાવનાર છે. કુંભકાદિના સંબંધમાં વિશેષ વિચાર ઘડામાં પાણી ભરી રાખીએ તેની પેઠે પવને શરીરમાં સ્થિર કરી પૂરી રાખે તે કુંભક કહેવાય છે. કુંભકના બે પ્રકાર છે, સહિત ને કેવલ, પૂરક તથા રેચકદ્વારા જે કુંભક કરવામાં આવે તે સહિતકુંભક ને તે વિના જે એકજ કુંભક કરવામાં આવે તે કેવલકુંભક કહેવાય છે. સુષુષ્ણના મુખનું ભેદન થયા પછી તેમાં પ્રાણને - ઘટ ઘટ ” એવો અવનિ થાય ત્યારે જાણવું છે કેવલકુંભક સિદ્ધ થશે. વિલકુભક પ્રાપ્ત થતાં સુધી સહિતકુંભકને અભ્યાસ કરે. કેવલભક સિદ્ધ થયા પછી આરંભમાં સહિતકુંભક દશ ક્વિા વશ કરવા ને બાકીને કેવકુંભક કરી એંશીની સંખ્યા પૂરી કરવી. સામર્થ હોય તે કેવલકુંભકની સંખ્યા વધારે પણ કરવી. રેચકપૂરક કર્યા વિના જ્યારે પવન સધવો હોય ત્યારે ઈચ્છ માત્રથી અનાયાસે વાઈ જાય એ કેવલકુંભકનું લક્ષણ જાણવું. અ કવલકુંભક જેને સિદ્ધ થયો હોય તેવા યોગીને ત્રણ લેકમાં કોઈ દાર્થ દુર્લભ નથી, અર્થાત તેવા મેગીને સમાધિ આદિ અલોકિક તથા લૌકિક સર્વ પદાર્થોની પ્રાપ્તિ સુલભ છે. સૂર્યભેદન તથા ઉજજાયી એ બે કુંભક ક બ છે, માટે તે હેમંત તથા શિશિરઋતુમાં વધારે ઉપયોગી - સીકારી અને શીતલી એ બે કુંભક શીતલ છે, માટે તે ગી ઋતુમાં હિતકારક છે; ને ભસ્ત્રિકાકુંભક સમશીતોષ્ણ છે, માટે તે શી તથા ઉષ્ણ એ અને ઋતુમાં હિત કરનાર છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy