SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રીગૌસ્તુભ [ અગીઆરમી શશિની, ચંદ્રિકા, કાંતિ, સ્ના, શ્રી પ્રીતિ, અંગદા, પૂર્ણા પૂર્ણામૃતા એ ચંદ્રની સેળ કલાના નામે છે અને ધૂમ્રા, અચિ, ઊષ્મા, જ્વલિની, ગ્વાલિની, વિસ્ફલિંગિની, સુશ્રી, રારૂપા, કપિલા ને હવ્યકવ્યવહે એ દશ અગ્નિની કલાનાં નામે છે. શ્રીસૂર્ય ચંદ્ર ને અગ્નિ એ અનુક્રમે પિગલા, ઈડ ને સુષુષ્ણુના દેવે છે. એ વાર્તા પૂર્વે કહેવાઈ ગઈ છે. પ્રાણાયામ કરવાની ઈચ્છા રાખનાર સાધકે તેના અભ્યાસને પ્રથમ આરંભ શરદ્દ કિવા વસંતઋતુમાં કરો. અને ઋતુમાં પ્રથમ આરંભ કરવાથી કફાદિધાતુની વિષમતા થાય તે રેગાદિની ઉત્પત્તિ થવાને સંભવ રહે છે. ઉત્તર અથવા પૂર્વભણ મેં રાખી પદ્માસન, સિદ્ધાસને, કિવા સ્વસ્તિકાસને બેસી પિતાના શ્રીસદ્દગુરુને તથા શ્રીરાદાશિવને પ્રણામ કરી, પછી “અન્નાથ મઠ્ઠામાંથg [માણે अमुकतिथौ अमुकवासरे श्रीपरमेश्वरप्रसाद पूर्वकं समाधिતસિદ્ધાર્થ પ્રાણાયામનä વરિષે ” એમ સંકલ્પ કરી જમણું નાસાપુટને દબાવી ડાબા નાસાપુટદ્વારા સજ રેચક કરી પશ્ચાત્ નાસિકાના જમણા છિદ્રને જમણું હાથના ૨ ગૂઠાથી દબાવી ચંદ્રનાડીવાટે બહારના પવનને કમલને નાલથી જલને ખેચીએ તેવી રીતે સાળ માત્રાથી (પ્રણવને ઉચ્ચાર કરતાં કિવા ચપટી વગાડતાં જેટલો કાલ લાગે તેટલા કાલને માત્રા કહે છે.) બંતર ખેંચ. આ વેલા નાભિને વિષે શ્રીવિષણુનું કિવા ચંદ્રનું ધ્યાન કરવું, ને મૂલબંધ રાખવો પછી જાલંધરબંધ કરી શરીરના સર્વ અવયને અચલ ધારણ કરી નાસિકાનાં બંને દ્ધિને રેકી ચેસઠ માત્રા સુધી પવનને સંધવો. આ વેલી હદયમાં શ્રી બ્રહ્માનું કિવા અગ્નિનું ધ્યાન કરવું, અને ત્યારપછી ઉડ્ડયાન બંધ કરી ધીમે ધીમે બત્રીશ માત્રાસુધી ઉદરગત સર્વ પ્રાણવાયુને સૂર્યનાડીથી બહાર કાઢ. ૨ા વેલા લલાટમાં શ્રી મહાદેવનું કિવા શ્રી સૂર્યનું ધ્યાન કરવું, ને નાસિકાનું ડાબું
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy