________________
}}
શ્રીયાગકૌસ્તુભ
[ દશમી
ક્રેડની ઉપરના ભાગ ચા રાખવા, તે ક્રેડની નીચેા ભાગ એટાની વા ટેબલની કારથી નીચે રાખવા, આ પણ એક પ્રકારનું મયૂરાસન છે. આ આસન ગુમ, લેાદર, પ્લીહા, ( છાલ, ) વાત, પિત્ત, ક્ તથા આલસ્યના શીઘ્ર નાશ કરે છે, જદાગ્નિને પ્રદીપ્ત કરે છે, તથા અપકારક અન્નને તે કદર્શને પણ પચાવી દે છે.
૧૧ સસ્પેંદ્રાસન
ડાબા સાથળના મૂલમાં ધરેલા જે જમણેા પગ તેની એડીતે પીઠની પછવાડેથી ડાખા હાથ લઇને તેથી કડી પછી જમણા પગના ઢીંચણુગળ ભૂમિપર રાખેલા ડાબા પગના અંગૂઠાને જમા હાચ તે પગના ઢીંચણુથી બહાર કાઢી તે હાથથી પકડી મુખને ઢાખા ભાગની પીઠભણી રાખીને બેસવું તે મ કેંદ્રાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ ાસનનું ચિત્ર જુએ. પગ તથા હાથ વગેરેને ઊલટાં રાખવાથી આ આસનના ખીજે પ્રકાર થાય છે. જેનાથી પ્રથમ પૂરું મત્સ્યદ્રાસન ન થઈ શકે તેણે પ્રથમ અર્ધમત્સ્યદ્રાસન કરતાં શીખી પછી પૂરું મĂદ્રાસન કરવું. આ આસન ઘણા પ્રકારના પ્રચંડ અને દુ:સહ રાગોને દૂર કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, કુંડલિનીને જાગ્રત કરે છે, નિદ્રાને નિયમમાં આણે છે, તથા તાળવાની ઉપરથી ઝર ! ચંદ્રામૃતને નહિ ઝરવા દેતાં તેને ત્યાંજ સ્થિર કરે છે.
મહાન યેાગી શ્રીમન્નયેંદ્રનાથે આ આસનના ચિરકાલ અભ્યાસ કરી તેના પ્રસાર કર્યાં હતા તેથી તેમના નામથી આ આસન પ્રસિદ્ધિમાં આવ્યું છે.
૧૨ અર્ધપદ્માસન
જમણા પગને ઢાખા સાથળપર રાખવા તે ડાબા પગને જમણા