________________
૧૫૪
શ્રીગૌસ્તુભ
[નવમી આ પ્રાણ, અંતઃકરણ, ઈદ્રિ, તેમના દે, શરીર તથા વિષયાથી જુદો પડી જે જીવ “હું બ્રહ્મ છું” એવી ભાવના રાખે છે તે કેમે કરીને બ્રહ્મભાવને પામે છે.
––:૦: –
૭ મતિ વેદવિહિત યોગાદિ સત્કર્મમાં જે સંશયવિપરાયરહિત સુદઢ શ્રદ્ધા તે મતિ કહેવાય છે. ગાભ્યાસમાં એ મતિની પરમ આવશ્યક્તા છે. શ્રીપતંજલિમુનિ પણ નીચેના સૂત્રધારા એમ જ કહે છે –
ચાવીર્વતિભાષિશાપૂર્વક કામ I "
અર્થ–ઉપાય પ્રત્યય લેગીને આરંભમાં શ્રદ્ધ, શ્રદ્ધાથી ઉત્સાહ, (ધારણા,) ઉત્સાહથી કર્તવ્યની અખંડ સ્મૃતિ, ધ્યાન,) કર્તવ્યની અખંડ સ્મૃતિથી મનની એકાગ્રતા, (સમાધિ,) મનની એકાગ્રતાથી વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞા (સંપ્રાગ) ને તે પ્રજ્ઞાથી અસંપ્રજ્ઞાતોગ. ઉપજે છે.
એવી રીતે યોગસિદ્ધિમાં શ્રદ્ધાનું મુખ્ય સાધનપણું છે. શ્રીશિવસંહિતામાં પણ “૪િથતોતિ વિશ્વાસ: સિદ્ધ પ્રમ
લકુ ા” (આ યોગાભ્યાસ અવશ્યમેવ ફાદાતા થશે એવી રીતને જે દઢ વિશ્વાસ છે તેજ ગસિદ્ધિનું પ્રથમ લક્ષણ છે.)
એ વચનથી એમજ કહ્યું છે. શ્રીલંધર્મમાં પણ નીચેના લેકદ્વારા શ્રદ્ધાનું ઉત્કૃષ્ટપણે જણાવ્યું છે –
"वाग्विद्धं त्रायते श्रद्धा मनाविद्धं च' भारत । श्रद्धाविद्धं वाङ्मनसो न कर्म त्रातुमर्हतः॥"
અર્થ – હે રાજન ! જપાદિ કર્મ જે વાણીવડે કિવા મનવડે કષ્ટ થાય તે શ્રદ્ધા તેનું રક્ષણ કરે છે, પણ તે કર્મ જે મહાવડે ભ્રષ્ટ થાય તે મનવાણુ કદાપિ તેનું રક્ષણ કરી શકતાં નથી. | શ્રીમદ્દભવદ્દગીતામાં પણ અશ્રદ્ધાવડે કરેલાં કામને અસતજ કહ્યાં છે