________________
શ્રીયેગકૌસ્તુભ
આ પાંચ પ્રકારના શૌચના પૂર્વે કહેલા બે અંતર્ભાવ જાણવા, તે આ રીતે:કુલશૌચ તે ભાવશૌચ જાવું, ને કર્મેશૌચ, વાણીશૌચ તે આત્યંતરશૌચ જાણવું.
૧૪૦
[ આઠમી
પ્રકારના શૌચમાં શરીરશૌચ તે મન: શૌય
તે
G
કુલથી બ્રાહ્મણ હોય ને સર્વદા અપવિત્ર રહેતા હોય તો તે શ્રૃદ્રતુલ્યજ છે, સ્મૃતિમાં પણ નીચેના વચનથી એમજ કહ્યું છે :“ ત્રિજાહસ્નાનદોનો થ: સઁધ્યોપાન્નનનિતઃ ॥ स विप्रः शूद्रतुल्यो हि सर्वकर्मबहिष्कृतः ॥ " અર્થઃ—જે બ્રાહ્મણ ત્રિકાલસ્નાન અને સંધ્યાની ઉપાસનાથી રહિત છે તે બ્રાહ્મણુ શૂદ્રતુલ્ય છે, તે સર્વે વૈકિકર્મોમાં તે અનધિકારી છે.
પવિત્રતા મેાક્ષસાધન ગણાય છે, માટે પોતાના કુલપ્રમાણે શરીરાદિની શુદ્ધિ મેાક્ષસાધકે અવશ્ય રાખવી. વૈખરીવાણીની શુદ્ધિ મધ્યમવાણીની શુદ્ધિ સૂચવે છે, તે મધ્યમવાણીની શુદ્ધિ પૃષંતીવાણીની શુદ્ધિ સૂચવે છે, અને પશ્યતીવાણીના તથા ચિત્તમાં સ્થૂલભાવના બહુધા અભેદ હાવાથીજ વાણીની પવિત્રતાને મનની પવિત્રતાની સૂચક ગણવામાં આવે છે. “દ્ધિ મનસા ધ્યાતિ સદ્ધિ વાચા વત્તિ '' ( જે વસ્તનું પુરુષ મનડે ચિંતન કરે છે તેનેજ વાણીવડે કહે છે) એ શ્રુતિ પણ ઉપરના આશયનેજ સૂચવે છે.
મન શુદ્ધ હોય તાજ સર્વ શુભ કર્માં ફલદાતા થાય છે, અન્યથા થતાં નથી. શ્રીવૃદ્ધગૌતમસ્મૃતિમાં એ સંબંધમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે:~
" त्रिदंडधारणं मौनं जटाधारणमुंडनम् । वल्कलाजिन सर्वाशो व्रतचर्याभिषेचनम् ॥ १ ॥ अग्निहोत्रं वने वासः स्वाध्यायो ध्यानसंस्क्रिया । सर्वाण्येतानि वै मिथ्या यदि भाषो न निर्मलः ॥ २ ॥
18