________________
૧ર
પ્રભા ]
યમનિરૂપણ પુરુષે અવશ્ય સ્મરણમાં રાખવું. ને પિતાની નિર્મલ બુદ્ધિવડે સર્વ પ્રકારે સર્વ સ્ત્રીને, વિશુદ્ધ ત્યાગ રાખવે, તથા પ્રમાદને વશ થઈ બુદ્ધિપૂર્વક વીર્યપાત કદીપણ કરવો નહિ.
બ્રહ્મચર્યનું માહાસ્ય કહેનારા, તેનું માહાસ્ય લખનારા, તેના પરિપાલનના લાભને ઉપદેશ કરનારા ને પિતાના વિમલ બ્રહ્મચર્યની સ્થિરતાની પિતાને મેઢેથી હા પાડનારા ઘણું પુરુષો છે, પરંતુ યથાર્થ વિમલ બ્રહ્મચર્ય પાળનારા બહુજ ચેડા પુરુષો છે. કહેણી પ્રમાણે રહેણી ૨ ખવી એ અતિદુર્લભ મનાય છે, તેના સંબંધમાં કઈ કવિએ કહ્યું છે કે –
કહેણ મિશ્રી ખાંડ હૈ, રહેણું તત્તા લેહ, કહેણું કહે ને રહેણ રહે, ઐસા વિરલા કેય.”
જે મનુષ્ય વારંવાર પિતાની પ્રતિજ્ઞાઓ વિષયોમાં મેહ પામીને ત્રાડે છે તે મનુ ય સાધનની સિદ્ધિને અભાવે પિતાને પ્રાપ્ત કરવા
ગ્ય પરમપદને પ્રાપ્ત થઈ શકશે નહિ. જે મનુષ્ય ઈશ્વરની માયાનાં કાર્યોને દઢ આસક્તિ રાખીને ભોગવે છે તે મનુષ્ય આ ભયંકર ભવાટવીના અંતને પામતે નથી.
વૈરાગ્યપૂર્વક આત્મનિષાની દઢતા રાખીને, તથા પિતાના શ્રીસદ્દગુરુની તથા ઈશ્વરની સાથે વિશુદ્ધ પ્રેમમાં પૂર્ણ બંધાઈને જે પુરુષ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ભય પામશે તે જ વિમલ બ્રહ્મચારી (વીર્યરક્ષક) થઈ શકશે. રાગી લલના પિતાની સાથે હાવભાવરૂપી વીંજણે રાખે છે, ને તેવડે તે પુરુષના હૃદયમાં રહેલા કામરૂપી અગ્નિને પ્રદીપ્ત કરે છે. સ્ત્રીનું લાળ થુંક તથા દુર્ગધથી ભરેલું મુખ, માંસ તથા રક્તથી ભરેલાં કઠિન સ્તન ને માંસાદિથી પુષ્ટ થયેલા નિતંબને જોઈને તથા તેના કાપટયુક્ત હાસ્યથી મેહ, પામીને કામાંધ મનુષ્યો અમદારૂપી અગ્નિમાં પતંગીઆની પેઠે પડી પિતાના આધ્યાત્મિક જીવનનું મૃત્યુ ઉત્પન્ન કરે છે, એટલે કે આત્માથી વિમુખ થાય છે. શાસ્ત્રષ્ટિએ સ્ત્રી એ જંગમનરકરૂપ તથા.