SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ચાર પ્રકારના યોગનું વર્ણન જ્ઞાન અને ઐશ્વર્યતા અવધિ છે. એ ઈશ્વર વાચ્ય અને પ્રણવ (%) તેને વાચક છે. ઉક્ત પ્રણવને યથાવિધિ જપ કરવાથી તથા તેના અર્થરૂપ ઈશ્વરનું ચિંતન કરવાથી તે મુમુક્ષુને પરમાત્માનું પૂર્ણ જ્ઞાન થાય છે, અને નીચે જણાવેલાં વિદ્ગોની નિવૃત્તિ થાય છે. વ્યાધિ, સ્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરત, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ એ નવ ચિત્તને વિક્ષેપ કરનાર હોવાથી વિદ્ય કહેવાય છે. શરીરમાંના વાત, પિત્ત ને કફરૂપ ધાતુઓના બગડવાથી, તથા રસાદિપ આહારના પરિણામની તેમજ ચક્ષુરાદિરૂપ કરણની વિષમતા થવાથી, શરીરની જે અસ્વસ્થતા થાય તે વ્યાધિ, ચિત્ત તમે ગુણની વૃદ્ધિ થવાથી ખેટાં બાનાં કાઢી ગાનુકાનમાં ચેષ્ટારહિત અધિમાત્ર ( તીવ્ર એવા ત્રણ ત્રણ ભેદથી કુલ એકાશી પ્રકારની ભક્તિ થાય છે. એ કાશીમાં પ્રકારની ભક્તિની પકવાસ્થાએ ભક્તને પરાભક્તિ કિવા અનન્યભક્તિ પ્રાપ્ત થાય છે, જેને સંતે ખાશીમી ભક્તિ પણ કહે છે. ઉદારવૃત્તિવાળ, ઈદ્રિયોનું દમન કરનાર, બુદ્ધિમાન, સ્વધર્મને વિષે સ્થિર થયેલા, અકામાં લેકલવાળા, નિર્મની, સત્યભાષી, તનમનની શુદ્ધિવાળા, દયાલુ, ઉત્તમકર્તવ્યવિષે સ્થિરબુદ્ધિવાળા, ધીરજવાળા, યશસ્વી, પરોપકારી, આસ્તિ, એકાંતસ્થલમાં રહેનાર, સંતોષી, વિનયવાળા, કેમલ સ્વભાવવાળા, ચતુરાઈવાળા, સર્વપ્રાણીને વિષે દ્વેષશૂન્ય, મમતારહિત, નિરહંકારી, સુખદુઃખમાં સમાનવૃત્તિવાળા, ક્ષમાવાન, અપેક્ષારહિત, આલસ્યરહિત, ઉદાસીન અને પરમાત્મામાં અચલ પ્રીતિવાળા એ સાત્વિક ભક્તો સત્વગુણ દેવની ભક્તિનું અનુષ્ઠાન કરે છે. સંસારનાં સુખો ભેગવવાની સ્પૃહાવાળા, વ્યાભિલાષી, યશષ્ણુ, અભિમાની, શત્રુમિત્રને દઢ ભેદ રાખનાર, વિષની તૃષ્ણાવાળા, વિશેષ હાસ્ય કરનાર, પરમાર્થરૂપ બ્રહ્મને ને તેમની પ્રાપ્તિનાં સાધનને અનાદર કરનાર, સંસારી સુખસા) નાનાપ્રકારનાં સકામ કર્મોને આરંભ કરનાર ને કઠોર હંડ્યવાળા ભક્તો રજોગુણ દેવની ભક્તિ કરે છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy