________________
૨ ૧
દેવો, શ્રી તીર્થકરભગવાન સાથે મનથી વાત કરે છે. જેને કંઈ કરવાનું બાકી નથી, અને કંઈ જાણવાનું બાકી નથી તેને વિચારવાનું હોતું નથી. (૪૧) માનવનું મન
સૂત્ર અને પેજ ૧૯-૨૩૧ ૦ માનવીનું મગજ વિચારવાની ક્રિયા કરે છે તેને વિજ્ઞાનીઓ પડકારી રહ્યા છે. ૦ માણસને મળેલા મનની ખામી પણ છે અને ખૂબી પણ છે, તે જેવું બનવું હોય તેવું બનવા સ્વતંત્ર છે. ૦ મન કેવું છે? “સહુમાંહે ને સહુથી અળગુમન વિષે અન્યચિંતકો (૪૨) જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ
સૂત્ર અને પેજ ૨૦-૨૩૭ • સુખ દુઃખ આદિમાં, કર્મ કારણ બને છે. ૦ રાગ, દ્વેષ વિગેરે દોષોથી આત્મા સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલસ્કંધો બંધાય, તે કર્મ છે. જે દ્રવ્યકર્મ અને ભાવકર્મ • જગતના દરેક ધર્મો કર્મને માને છે. સત્તા, બંધ, ઉદય, અબાધાકાળ, નિર્જરા ૦ આત્મા પોતે જ કર્મ બાંધે છે, અને આત્મા પોતે જ કર્મ ખપાવે પણ છે. (૪૩) જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ
સૂત્ર અને પેજ ૨૦-૨૪૫) બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ? બુદ્ધિ, કર્મને અનુસરનારી છે. ૦ કર્મપ્રભાવને સરળતાથી સમજવા અને જીવનમાં તટસ્થભાવ (સમતા) કેળવવા અઢળક કથા સાહિત્ય જૈનશાસ્ત્રોમાં વિદ્યમાન છે. કર્મસિદ્ધાંતની વ્યવસ્થાને, વર્ગીકરણ કરીને નિશ્ચિત્ત વ્યાખ્યા ધરાવતા પારિભાષિક સંજ્ઞાઓ વડે બહુ સુંદર રીતે શાસ્ત્રોમાં સમજાવી
(૪૪) પદાર્થ વિજ્ઞાન
સૂત્ર અને પેજ ૨૦-૨૫૧) છ દ્રવ્યોમાં પાંચ અજીવ છે, તેમાં ચાર અસ્તિકાય છે. ૦ કર્મ પુદ્ગલોએ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે. ૦ સુંદર ભવિતવ્યતા અને કર્મલઘુતાથી
શ્રીજિનેશ્વરદેવના વચનો રૂચિકર બને છે. (૪૫) જીવનું કાર્ય
સૂત્ર અને પેજ ૨૧-૨૫૬) ૦ જીવદ્રવ્યનું કાર્ય ૦ આપણે સઘળા જીવો એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ. ૦ ઉત્તમોત્તમ જીવની કોટિમાં શ્રીતીર્થંકર પરમાત્મા છે. (૪૬) કાળ દ્રવ્યઃ-કાળનું કાર્ય
સૂત્ર અને પેજ ૨૨-૨૬૧) ૦ (૧) વર્તના - કાળના આધારે દરેક પદાર્થો પોતાનું અસ્તિત્વ જાળવે છે. • (૨) પરિણામ - રૂપાંતર, પરિવર્તન, ફેરફાર વિગેરે. ૦ (૩) ક્રિયા :- સ્થળાંતર કે પરિસ્પંદન ૦ (૪) પરત્વ અને અપરત્વ કાળની આવશ્યકતા - કાળ શાના આધારે