SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) સૂત્ર-૧૩-૧૪ રાજલોક ૧૩૩ બ્રિટિશ ભૌતિક ખગોળવેત્તા Fred tloyle એ, સ્ટેડી કોસ્મોલોજીના મહાન હિમાયતી તરીકે આ સિદ્ધાંત સાથે હાથ મિલાવ્યો. આ સિદ્ધાંત મુજબ કોઈ નિશ્ચિત સમયે વિશ્વની શરૂઆત થઈ નથી. પરંતુ વિશ્વ અનાદિથી અનંતતા સુધીનો સમાન એવી વિશાળ શ્રેણીઓનો દેખાવ ઉપસ્થિત કરે E. (The universe exibits the same large scale appereance from eternity to eternity) બીગ બેંગ થીયરીમાં વિશ્વ પ્રસારણ પામે છે. તેવું અનુમાન જેના 241413 $291Hi A101 a. (Red shift in the spectra of the nublae) નિહારીકાઓના પ્રતિબિંબમાંની “રેડ શીફટ' છે. science and culture (Apri 1964)માં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ – “The well known red shift has beeen explained recently from Einstein's theory of relativity as due to gravitational field of galaxies. In case this theory is accepted, the idea of the expansion of universe will be ruled out.) gi આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબના આકાશગંગાઓના ગુરુત્વાકર્ષણના કારણે રેડ શીફટ સમજાવાય તો, વિશ્વ પ્રસારણનો સિદ્ધાંત રદ થઈ જાય. Quasar 3 279 (વિશ્વની કોરે રહેલા ચળકતા અવકાશી પદાર્થો)ના અવલોકનો મુજબ પણ વિશ્વના પ્રસારણનો સિદ્ધાંત ફેર વિચારણાનો વિષય બને છે. જૈન તત્ત્વજ્ઞાન મુજબ સ્પષ્ટપણે વિશ્વનું પ્રસારણ શક્ય નથી. કારણકે પરિમિત વિશ્વની પેલે પાર ગતિ-સ્થિતિનું માધ્યમ જ નથી. સ્ટડી સ્ટેટ થિયરીની “અનાદિથી અનંત'ની માન્યતા જૈન તત્ત્વજ્ઞાનને અનુસરતી જણાય પરંતુ વિગતવાર જોતાં જૈનતત્ત્વજ્ઞાન સાવ જુદુ તરી આવે છે. તેની થોડી વિગત જોઈએ. [૧ રાજલોક = અસંખ્ય યોજના - તેની સમજૂતી :- નિમિષમાત્રમાં એક લાખ યોજન જનાર દેવ, છ મહિનામાં જેટલું અંતર કાપે, તેને ૧ રાજ (રજ્જ) કહેવાય. અથવા ૩૮૧૨૭૯૭૦ મણ = ૧ ભાર. આવા ૧૦૦૦ ભારવાળા
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy