________________
(૭)બુદ્ધિમાં અહંકાર હોય છે, અને માટે બીજા ઉપર કરેલા ઉપકારોને સતત યાદ રાખી અક્કડ બને છે. અક્કડતા એ શબની પહેચાન છે. એ વાત બુદ્ધિજીવીઓએ ભુલવા જેવી નથી. (૮) બુદ્ધિ કઠોર છે. બીજા પ્રત્યે કોમળ નહીં હોવાને કારણે બીજાની લાગણી પ્રત્યે નિર્ધ્વસ બને છે અને એકાંતવાદનો આશ્રય કરે છે. અહીં મારૂં તે સાચું એવી મનોવૃત્તિ હોય છે.
(૯) બુદ્ધિની ભાષા છે. Why ? How ?
આ બુદ્ધિજીવીઓની ગુંચ છે. ‘‘આ હું નહીં ચલાવી લઉં'', તમારા કરતા મારા વિચારો જુદા છે, થાય તે કરી લો. આવી મનોવૃત્તિ આવકાર્ય નથી. બુદ્ધિ બીજાના અભિપ્રાયોને જોવા માટે રસ ધરાવતી નથી.
(૧૫)