________________
(૧૯)• • શ્રી પ્રજોતર મેહનમાલા, છે, તે સીધે લોકાગ્ર જઇને જ્યાં ઉપજવું હોય ત્યાં જાય? તે માથે થાય કે બીજી રીતે થાય? (૩૦૮),
૯૨ ૩૦-દરેક જીવ કાગે જાય એમ ન સમજવું. એતો માત્ર શુદ્ધ કમ રહિત જીવને ઊગમન રૂપ સહજ સ્વભાવ સમજે, બાકી તે સમ શ્રેણુએ દિશામાં જાય, પણ વાંકી વિષમ ગતિ-અર્થાત વિદિશામાં સીધો ગમન ન કરે, ૪-૫ સમય તે વસનાડી બહાર વિદિશામાંથી ઔવીને બીજી વિદિશામાં ત્રસનાડી બહાર ઉપજનારા એકેંદ્ધિ માટે સમજવા, આ બાબત વધુ ખુલાસે અગાઉના પ્રશ્નોત્તરમાં આવી ગયો છે. (૩૦૮)
૯૩ ૪૦–દેવતાઓના પુસ્તકમાંની લિપિ કઈ હશે અને તેમાં શું લખેલું હશે? (૩૦૦). ' ૯૩ ૩૦–લીપી દેવનાગરી (શાસ્ત્રી) સંભવે છે. અને તેમાં પિત પિતાના વિમાન સંબંધી સ્થિતિ, મર્યાદા વિગેરે કલ્પ લખેલા હોય છે. ( ૩૦૯) ૯૪ v૦–દિકુકમારી અને ૨૪ યક્ષિણી કઈ નિકાયની હશે?
( ૩૦ ) ૯૪૩૦–દિકકુમારી કેટલીક ભુવનપતિ અને કેટલીક વ્યતર નિકાયની છે. અને ૨૪ યક્ષિણી વ્યતર જાતિની છે. (૩૦)
૯૫ –શાલિભદ્રને ઘેર ઉતરતી દેવતાઈ વસ્તુઓ લરિક કે વૈક્રિય ? (૩૧) . ૯૫ ૩ –દિવ્ય શકિતથી ઔદારિક હોય તેમ સંભવે છે
( ૩૧ ) ૯૬ –સમવસરણમાં દેવીઓ ઉભી રહેતી હશે કે શ્રાવિકાઓ પણ ઉભી રહેતી હશે? (૩૧૨ )
૯૬ ૩૦–દેવીઓ ઉભી રહે, શ્રાવિકાઓ બેસે. તે પ્રમાણે આવશ્યકાદિમાં પાઠ છે. (૩૨) •
૯૭ કરસનકુમાર-માહેશ્વ-બ્રહ્મ-લાન્તક-શુક-સહસ્ત્રાર દેવલોકના દેવ સૈધર્મ-ઇશાન દેવલોકવાસી સ્વ, સ્વગ્ય અપરિગ્રહીતા દેવીઓ સાથે સ્પર્શ-રૂપદર્શન-શબ્દશ્રવણાદિવડે વિષયસુખ અનુભવે છે તે બરાબર છે પરંતુ આનત-પ્રાણતઆ