________________
* શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. - (૧૫), તે મલિકની સ્ત્રીઓને નવલાખ ગર્ભજ છની ઉત્પત્તિ મનાય નહિ, અથવા તે અકર્મભુમિ ક્ષેત્રમાં અન્તર્મુહૂર્તથી માંડીને સંખ્યા1 વર્ષના આયુષ્યવાળા ગભજ મનુ માનવા પડે. પણ તે બનતું નથી. પણ અઢાડુjોઉં ઈત્યાદિ કર્મ પ્રકૃતિ વિગેરે શાસ્ત્રોમાં કહ્યા મુજબ અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ પોપમનું આયુષ્ય અપવર્તનીય થાય છે. ( ૨૭૪) . :
પ. ૪૦–તમારકાય શી વસ્તુ છે? તથા તે ક્યાંથી આવે છે? તેમજ દરરોજ નિયમિત ટાઈમજ આવે તેનું શું કારણ? (ર૭૫)
૫૮ ૩૦ - તમસ્કાય એ અપુકાયને વિકાર છે, તથા અરૂછેદ નામના સમુદ્રના મધ્ય ભાગમાંથી તમસ્કાયની શ્રેણિ નીકળે છે. ભીની હવા થતાં તેને વિશેષ વિસ્તાર થાય છે અને સૂર્યના • પ્રચંડ કિરણે વિગેરેથી તેને વંસ થતો હોય તેમ સમજાય છે,
૬૦ ૦–ભરતની જે શાશ્વતી ગંગા નદી છે તે હાલ છે તે કે બીજી? (૨૭૬ )
૬૦ ૩૦—દિલહી, કાનપુર, કાશી થઈને બંગાળના અખાતમાં મળેલી જે આધુનિક ગંગા છે તે અષ્ટાપદથી વાળીને સમુદ્રમાં મેળવેલી ગંગા છે એમ શ્રી અજિતનાથ પ્રભુના ચરિત્રના આધારે જણાય છે. ( ર૭૬ ) ? - ૬૧ –સૂર્યોદય થયા બાદ નવકારશી આદિનું પચ્ચખાણ લેવાય કે નહિં? ( ર૭૭)
૬૧ ૩૨–મુખ્યવૃત્તિએ સૂર્યોદય પહેલાં ધારવું અને લેવું જોઈએ, છતાં હંમેશા પચ્ચકખાણ કરનારાઓને માટે પછી પણ કારણ સર એવા ધારવામાં અડચણ નથી. ( ૨૭૭ )
૬૨ – જંબુદ્વિીપના પશ્ચિમ મહાવિદેહમાં ચોવીશમી તથા પશ્ચીમી વિજય છેવટ એક હજાર યોજના નીર ગયેલ છે. તે તેવી રીતે પુષ્કારાઈ અને ઘાતકીખંડની તે તે વિજય ઉંડાણવાળી હશે કે કેમ? (૨૭૮) ,
• ૬૨ ૩૦-પુષ્કરા અને ધાતકીખંડના પૂર્વ-પશ્ચિમ થઇને ચાર ચાર મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીશે વિજ સરખી સપાટીએ