SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ GO) 38888888888888888888888888888888888888-898888888888 (૭) ઉપયાગને ય પદાર્થોનું અવલંબન નથી એમ તું જાણ ઉપયોગ ચૈતન્યનું એંધાણ અથવા ચિન્હ છે. ઉપગ આત્માને અવલંબે છે. આત્મ દ્રવ્ય શેય છે. ગુણIR થશે છે ને પર્યાય પણ શેય છે. ઉપગ પણ શેય છે. ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે. તે પર શેને 8 અવલંબતો નથી કારણ કે પરમ ઉપગ નથી. જે જેનામાં ન હોય તેનું અવલંબન તે કેવી રીતે ? 18 (૮) આત્મા ઉપયોગને બહારથી લાવતે નથી એમ તું જાણ અનાદિથી મિથ્યા દષ્ટિનો ઉપયોગ પર તરફ હતો, તે હવે પોતે કાંઈ સત્સમાગમ કરે, વાણી સાંભળે 3 વગેરે શુભ ભાવ કરે તે ઉપગ સુધરે ખરે કે નહિ ? ના ઉપયોગ કયાંય બહારથી લવાતો નથી. તે ક્રમસર | અંતરમાંથી પ્રગટે છે. બહારના કોઈ કારણુમાંથી પ્રગટતો નથી માટે અકારણીય છે. (૯) તારે જ્ઞાન ઉપયોગ કઇ હરી શકતો નથી એમ તું જાણુ | સ્વસમ્મુખ રહીને જે કામ કરે તે ઉપર છે. જ્ઞાન આત્માનું છે માટે તેને કોઈ બીજી ચીજ શું હરણ કરી શકે તેમ બની શકે નહિ. બીજી ચીજને આત્મામાં અભાવ છે માટે જ્ઞાન હરી શકતું નથી. £ એવા ઉપર લક્ષણવાળે તારો આત્મા છે એમ હું જાણું. (૧૦) તારા જ્ઞાન ઉપયોગમાં કઈ મલિનતા નથી એમ તું જાણ જે ઉપયોગ સ્વસમ્મુખ વળે ને આત્મામાં એકાકાર થાય તેને ઉપગ કહે છે. જેને ઉપયોગ છે તે તે જ્ઞાનદર્શન ચારિત્ર વગેરે અનંત ગુણોનો પિંડ છે. જ્ઞાન આત્માનું છે છતાં તે જ્ઞાન જે પુણ્ય પાપનું કામ કરે તો તેને જ્ઞાન કહેતાજ નથી એમ તું જાણુ. જ્ઞાન ઉપગ તારી તરફ વળે તે તારી ચીજ કહેવાય પણ પુણ્ય પાપ તરફ વળે તે તારી ચીજ કહેવાય નહિ. સ્વતરફ વળવું તે ધર્મનું કામ છે ને પર તરફ વળવું તે અધર્મનું કામ છે. સૂર્યને મલિનતા નથી તેમ શુદ્ધોપાગમાં મલિનતા નથી. 888888888888888888888888888888888888888888888888 നായരമമമമമമമമമമമമമമമമമമമമമമമമമമമമ 88888888888888888888888888888888888888 ૧૭. KW®આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયકસ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુજીવ આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છે; ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ૨૭૯. એકલા વિકલ્પથી તત્વવિચાર કર્યા કરે તો તે . જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ૨૧૮.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy