SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જી'અલિઉં ' બીઞ બધ BBBBBB BBBPAGE AB છે ચેતના ગુણ ગધ રૂપ રસ શબ્દ વ્યકિતન જીવને વળી લિંગ ગ્રહણ અને સંસ્થાન ભાખ્યું ન તેહને (૧૭ર પ્રવચન સાર) જીવમાં રસ નથી, ગંધ નથી, સ્પર્શે ગુણની વ્યકતતા નથી તે ચેતન ગુણવાળા છે. આત્મા શબ્દ મેાલતા નથી તેમજ શબ્દનું કારણ નથી. લિંગથી ગ્રાહ્ય થઈ શકે તેવા નથી અને પરના આકાર વિનાના છે તેમ તુ જાણુ અહિં આચાય ભગવાન આદેશ કરે છે કે તું તારા આત્માને એવા જાણુ. આલે’ગગ્રાહ્ય” એમ કહેવાનુ છે ત્યાં જે અલિ’ગગ્રહણુ' એમ કહ્યું છે તે ધણા અર્થાની પ્રાપ્તિ કરવા માટે છે. વીસ બાલેથી પ્રવચન દ્વારા પૂ. ગુરુદેવશ્રી આ ભાવે સમાવે છે. તેમાંથી સક્ષિપ્ત અથ સહિત વીસ બેલાને સ્વાઘ્યાય આપેલ છે. (૧) આત્મા ઈંદ્રિય વડે જાણતા નથી એમ તું જાણુ આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તે ઇંદ્રિયોથી જાણુતા નથી એમ તું જાણુ આત્મામાં ઇંદ્રિયાના અભાવ છે. જે પદાર્થમાં જેને અભાવ હાય તેનાથી તે કામ કરે એમ બની શકે નહિ માટે આત્મા અતીન્દ્રિ સ્વભાવવાળે છે એમ તુ જાણુ. . જાણુ ! ૫ (૨) આત્મા ઇંદ્રિય પ્રત્યક્ષના વિષ્ણુ નથી એમ તુ આત્મા એવે છે કે, ઇંદ્રિયા વડે જણાતા નથી., ઇંદ્રિયા તેમાં છે જ નહિ જે વસ્તુ જેનામાં ન હેાય તેનાથી તે જાય એવુ કદી બને નહિં આત્મામાં ઇન્દ્રિયા જ નથી માટે તે ઈંદ્રિય પ્રત્યક્ષના વિષય નથી તે તેા પેાતાથી જણાય તેવે છે એમ તું જાણું. BBBB BBB BABBIGBO GR BIGBAB 1. જે નિજ શુદ્ધ જ્ઞાયકવસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહિ તેમાં રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે; બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ. ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધવસ્તુમાં છે?—નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધવસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં શુદ્ધવસ્તુ નથી. બન્નેની ભિન્નતા જાણતાં . પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યક્ત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું.—આ, મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે, અંદર ચિદાનંદસ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ, એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે. ૨૫૮. ALB ૧૩
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy