SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ કલમ '[G][][][]][][][][][][]][][][G][E][G][][C][G][]][][][][]][G][e][]][][][G][] [][[][[][[]][} ૪૫. નિશ્ચયનય - આત્મદ્રવ્ય નિશ્ચયનયે બંધ અને મેક્ષને વિષે અદ્રતને અનુસરનારૂ છે. જેમ બંધ–ક્ષને યોગ્ય એવી લખાશ કે ચીકાશરૂપે પરિણમીને પરમાણું એકલો જ બંધાય કે મુક્ત થાય છે, તેમ છે નિશ્ચયનયથી આત્મા એકલેજ બંધ કે મેક્ષદશારૂપે થાય છે; બંધમાં કે મેક્ષમાં પોતાની યોગ્યતાથી જ પરિણમે છે છે, તેમાં નિશ્ચયથી બીજાની અપેક્ષા રાખતો નથી. અહીં નિશ્ચયનયથી આત્મા બંધમાક્ષમાં અતિને અનુસરે છે છે એમ કહ્યું તેમાં, નિશ્ચયથી આત્માને ત્રિકાળ એકરૂપ સ્વભાવ –કે જે દષ્ટિને વિષય છે તેની વાત નથી પણ બંધ-એક્ષપર્યાયમાં આત્મા એક જ પરિણમે છે –એમ એકલા આત્માની અપેક્ષાથી બંધ-માલપર્યાયને લક્ષમાં લેવાની વાત છે. બંધ પર્યાયમાં પણ એકલો આત્મા જ પરિણમે છે ને એક્ષપર્યાયમાં પણ એકલો આત્માન પરિણમે છે, એ રીતે બંધ–એક્ષપર્યાય નિરપેક્ષ છે, એટલે નિશ્ચયથી આત્મા બંધમાં તેમજ મેક્ષમાં અદ્દે તને અનુસરનાર છે, એવે તેને એક ધર્મ છે. ૪૬, અશુદ્ધનય - અશુદ્ધનયે જતાં, ઘટ અને રામપાત્રથી વિશિષ્ટ માટીમાત્રની માફક, આત્મદ્રવ્ય સોપાધિ સ્વભાવવાળું છે. જેમ માટીમાં ઘડે, રામપાત્ર વગેરે અવસ્થાઓ થાય છે તે તેને એકરૂપભાવ નથી - તે અપેક્ષાએ તે ઉપાધિભાવ છે; તેમ આત્માની અવસ્થામાં જે વિકારીભાવો થાય છે તે તેને એકરૂપ સ્વભાવ gિ નથી પણ ઉપાધિભાવ છે, અશુદ્ધ છે. પુદગલમાં તે ઘડે વગેરે જુદી જુદી અવસ્થા થયા કરે છે તેને ન સ્વભાવ છે, પણ આત્માની પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે, તે કાયમી થયા કરે છે તેને સ્વભાવ નથી, વિ. એટલે અશુદ્ધતા તેને કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે. છતાં તે ઉપાધિભાવને પણ એક સમયપુરતી છે પણ પર્યાયમાં આત્માએ પિતે ધારણ કરી રાખ્યો છે. તેથી તે પણ આત્માનો એક ધર્મ છે, અને તે ધર્મની છે. [G] (કાGિG[BોOિોIિGIકિિOાGill BalGIRોતિGિITAતતિનિGિRોતિનિGિ Gિ]G][][][][G]:[][][Gi[G]S]/GO|||E] FEEP - ાિની (૧૮ | હે મોક્ષના અભિલાષા મોક્ષનો માર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ છે. તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવરૂપ મોક્ષમાર્ગ અંતર્મુખ પ્રયત્ન વડે સધાય છે એમ ભગવાને ઉપદેશ્ય છે. ભગવાને પોતે પ્રયત્ન વડે મોક્ષમાર્ગને સાધ્યો છે ને ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે, કે “મોક્ષનો માર્ગ પ્રયત્નસાધ્ય છે'. માટે તું સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનો પંથ જાણીને સર્વ ઉદ્યમ વડે તેને અંગીકાર કર. હે ભાઈ! સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોથી રહિત એવા દ્રવ્યલિંગથી તારે શું સાધ્ય છે? મોક્ષ તો સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવોથી જ સાધ્ય છે માટે તેનો પ્રયત્ન કર. ૧૮૧. ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદના ઢગલા ભર્યા છે. ૧૧૪.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy