SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ అపజయపజజజజజజజజజ &#88888888888 e 888888888888888888888gB888888888888-%B8888888888888 છે. સમ્યગ્દર્શન-શાન–ચાસ્ત્રિરૂપ જે મેક્ષમાર્ગ છે તેનું વર્ણન નથી પણ વસ્તુ અનંતધર્મસ્વરૂપ છે. તેનું આ વર્ણન છે. આવા અનંતધર્મોવાળા આત્માને જાણીને તેની રુચિ અને તેમાં એકાગ્રતા કરતાં જે સચૅનજ્ઞાન–ચારિત્ર પ્રગટે છે તે મોક્ષમાર્ગ રૂપ ધર્મ છે. ' આત્મદ્રવ્યમાં અનંત ધર્મો છે, ને તે અનંત ધર્મોને જાણનારા અનંત નો છે તે અનંત નામાં આપનારા એક ઋતાન પ્રમાણપૂર્વક અનુભવથી આત્મા જણાય છે. આખું શ્રુતજ્ઞાન તે પ્રમાણ છે અને તેનું એક પણું તે નય છે, પ્રમાણ આખી વસ્તુને જાણે છે કે સંય એકેક ધર્મને જાણે છે. અહીં તે, જે નય જે ધર્મને જાણે છે તે નય તે ધર્મમાં વ્યાપી જાય છે એમ કહીને આચાર્ય દેવ નયને અને નયના શું | વિષયને અભેદ બતાવે છે. જે ધર્મની સન્મુખ થઈને તેને જે નય જાણે છે તે ધર્મની સાથે તે નય અભેદ છે # થઇ જાય છે. એટલે પિતામાં નય અને નમનો વિષય એક થઈ જાય છે. ' - આત્માના કોઈ પણ ધર્મને કબૂલનાર આત્મદ્રવ્ય સામે જોઈને જ તે ધર્મને સ્વીકારે છે- નહિ કે પર સામે; કેમ કે આત્માના અનંત ધર્મોમાંથી કોઈ પણ ધર્મ પરના આધારે નથી પણ અનંત ધર્મના પિંડરૂપ આત્મદ્રવ્યના આધારે જ દરેક ધર્મમાં રહેલ છે. એટલે આખે ધર્મ દૃષ્ટિમાં આવ્યા વગર તેના એકેક સ ધર્મની કલાત યક્ષાર્થ હોય નહિ, નયથીએકેક ધર્મને મુખ્ય કરીને જોનાર ગૌણપણે અનંત ધર્મવાળી આખી વસ્તુને પણ સ્વીકારે છે, કેમકે ધર્મ તે વસ્તુને છે. એક ધર્મ કઈ વસ્તુથી જુદા પડીને નચને # વિષય થતો નથી, માટે કોઈ પણ નયથી એક ધર્મને મુખ્ય કરીને જોનારની દષ્ટિ પણ એકલા ધર્મ ઉપર છે હોતી નથી. ધર્મ તો ધર્મ એવી અખંડ વેસ્તના આધારે રહે છે, માટે તેના ઉપર જ દૃષ્ટિ રાખીને એકેક | ધર્મનું સાચું જ્ઞાન થાય છે. બંધાય નયના વર્ણનમાં 'વાત ખાસ ધ્યાનમાં રાખવી. * * t; 8 BBeggae8888888888888888888888888-8e9999999888 (O હું એક અખંડ શાયકમૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથી—એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે; અને વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે–એવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે. ૩. ૨ 6) દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ. ૪. હર) સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો–એવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy