SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ]]:[][][][]] ][][]] ][][][][]"GEl[G[][][][][][E] SG][][][][][]G][G] ]] ]][][][]] ] [C][[][][]][[][][, [[][][][][][][][][][][]][][][][][][][][][]E g| આવું વિરૂદ્ધધર્મપણું ન હોય, ને એકલું તદ્દરૂપપણું જ હોય તે આત્મા જડ સાથે પણ તદરૂપ થઈ જાય છે છેએટલે જડ થઈ જાય; ને એકલું અતદ્દરૂપપણું જ હોય તો આત્મા પિતાના જ્ઞાન–આનંદથી પણ જુદે ઠરે. પણ માટે તદરૂપ અને અતદ્દરૂપ એવી બને શકિતએ તેનામાં એક સાથે છે. ૨૯-૩૦ “તત્વ શક્તિ અને અતત્વ શકિત - તરૂપ ભવનરૂપ એવી તત્વશકિત છે. અને મતદુપ ભવનરૂપ એવી અતત્વશકિત છે. જ્ઞાન સ્વરૂપ આત્મા સ્વયમેવ આવી શકિતવાળો છે. ભવનરૂપ એટલે રહેવારૂપ અથવા પરિણમવારૂપ જ્ઞાન સ્વરૂપ આમાં પોતાના રતન સ્વભાવપણે જ રહીને પરિણમે છે. પણ જડરૂપે થતો નથી. આ રીતે ચેતન સ્વભાવ૫ણે જ રહેવારૂપ શકિત તે તત્વશકિત છે. અને ચેતન મટીને જડરૂપ ન થવારૂપ શકિત તે અતત્વ શકિત છે. ખરેખર શુદ્ધ આત્મ દ્રવ્યમાં તે પુણ્ય-પાપરૂપે પરિણમવાની પણ શકિત નથી. પુણ્ય–પાપથી અતદરૂપ રહેવાની તેની શકિત છે. ૩૧-૩૨ એકત્વ શકિત ત્થા અનેકત્વ શકિત - અનેકાન્તસ્વરૂપ જ્ઞાનમુતિમાં એકત્વ શકિત થા અનેકત્વશકિત રહેલી છે. અનેક પર્યાયે વ્યાપક એવા એક દ્રવ્યમયપણારૂપ એ ૧ શકિત છે. અને એક દ્રવ્યથી વ્યાપ્ય જે અનેક પર્યાયે તે મય૫ણારૂપ અનેકત્વશકિત છે. ધર્મ જાણે છે કે મારો અનેક પર્યામાં મારો આત્મા વ્યાપેલે છે કર્મ કે વિકાર મારી પર્યાયમાં વ્યાપેલા નથી વિકાર તો બીજી ક્ષણે IE જ નાશ થઈ જાય છે, તેનામાં એવી શકિત નથી કે લંબાઈને બધી પર્યામાં વ્યાપે; આત્મસ્વભાવમાંજ એવી શકિત છે કે બધી પર્યાયમાં વ્યાપે છે. આવું ભાન થતાં વ્યાપક–વ્યાપની એકતાથી ય પર્યાયની એકતાથી) નિર્મળ ૫યોજ થાય છે. અનેક નિર્મળ ૫યોમાં વ્યાપવા છતા આત્મા પોતે દ્રવ્યપણે તો એક જ રહે છે. દ્રવ્યપણે કાંઈ પોતે અનેક થઈ જતો નથી. એવી તેની એકત્વશકિત છે. અને દ્રવ્યપણે 6 એક હેવા છતાં અનેક પર્યાયપણે પણ પિતે જ થાય છે. એવી તેની અનેકત્વ શકિત છે. ][][][][][][][][][][][][][][][]][][][el][][][][][][O]e][[][][][][][][][][]:ળિ][[][][][][] સ્વરૂપમાં લીનતા વખતે પર્યાયમાં પણ શાન્તિ અને વસ્તુમાં પણ શાન્તિ, આત્માના આનંદરસમાં શાન્તિ, શાન્તિ ને શાન્તિ; વસ્તુ અને પર્યાયમાં ઓતપ્રોત શાન્તિ. રાગમિશ્રિત વિચાર હતો તે ખેદ છૂટીને પર્યાયમાં અને વસ્તુમાં સમતા, સમતા અને સમતા; વર્તમાન અવસ્થામાં પણ સમતા અને ત્રિકાળી વસ્તુમાં પણ સમતા. આત્માનો આનંદરસ બહાર અને અંદર બધી રીતે ફાટી નીકળે છે; આત્મા વિકલ્પની જાળને ઓળંગીને આનંદ રસરૂપ એવા પોતાના સ્વરૂપને પામે છે. ૨૨. 3
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy