________________
Bill
-
-
-
-
*
-
- *
-
:
*
પ્રાણાયામ કરવાથી કાકાના રાજાના મારા
અક્ષાય, ઉદ્યમી, દાન્ત છે સંસારથી ભયભીત છે,
શુરવીર છે, તે જીવને પ્રચખાણ સુખમય હોય છે. નિ.સા. ૧૦૫ જીવ-કર્મ કેરા ભેદને અભ્યાસ જે નિત્ય કરે,
તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. નિ.સા. ૧૦૬ શ્રી નિયમસારની ગાથા ૧૨૫-૧૩૩ (સ્થાયી સમાયિકનું સ્વરૂપ) સાવઘ વિરત, ત્રિગુણ છે, ઈંદ્રિયસમૂહ નિરૂદ્ધ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. નિસહ. ૧૨૫ સ્થાવર અને ત્રસ સર્વ ભૂત સમૂહમાં સમભાવ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. ૧૨૬ સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યુંશ્રી કેવળી શાસને. ૧૨૭ નહિ રાગ અથવા વૈષરૂપ વિહાર જન્મે જહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. ૧૨૮ જે નિત્ય વર્જ આર્ત તેમજ રૌદ્ર બને ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. ૧૨૯
૧૩૯