SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ • ત્રિકાળ અસ્તિત્ત્વ છે તો તે રાજ્ય બને અડે કેળ ૨ !િ શી ? બનોના સત્વ મનન મેં એટલે કે દ્રવ્યનો પારિણામિકભાવ અને પર્યાયનો પારિણામિકભાવ ભિન્ન ભિન્ન છે. સત્વ એટલે પારિણામિકભાવ અને આ વાત ગુરૂદેવે કીધી છે હો. જો તે પણ એકવાર સાથે સાથે જોઈ લઈએ. ૨૮ નંબરનો પોઈન્ટ છે. ૧૮ મા પાનાની છેલ્લી બે લીટી છે. એક પ્રગટ પર્યાય અને વસ્તુ એટલે આત્મ દ્રવ્ય બેની સત્તા, પ્રદેશ ભિન્ન છે. બેની સત્તા ભિન્ન છે. પ્રદેશ ભિન્ન છે એમ નહિ. બેની સત્તા ભિન્ન છે. તેથી તેની બનેની સત્તા ભિન્ન છે. પ્રદેશ ભિન્ન છે તો સત્તાની ભિન્નતા તો આપોઆપ થઈ ગઈ. એને એક વખત આ વાત સમજાય કે પયયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. કારણકે પર્યાય ક્ષણિકછે અને દ્રવ્ય ત્રિકાળ છે. ઈ ત્રિકાળ ક્ષણિકનું કારણ ન હોઈ શકે. ત્રિકાળ ક્ષણિકનું જન્મ સ્થળ ન હોઈ શકે. પર્યાયનો પારિણામિકભાવ જુદો અને દ્રવ્યનો પારિણામિકભાવ જુદો, જ્યાં સુધી એને એ વાત નથી સમજાતી ત્યાં સુધી ખરેખર શું થાય છે? ઊંડે, ઊંડે ઊંડે ઊંડે, ઊંડે, એને પર્યાયની એકતા રહે છે. અને આ પર્યાયની એકતા રહે છે એ દ્રવ્ય તે હું છું એવું વજન આવવા દેતી નથી અને જેને દ્રવ્ય ઉપર વજન નથી આવતું શતપ્રતિશત ૧૦૦% ત્યારે એની સંપૂર્ણ મહેનત જે મહેનતની અંદરમાં એ ભગવાન આત્મા સુધી પહોંચી ગયો છે તે મહેનત પણ એની નિષ્ફળ જાય છે. © હવે ૨૫ નંબરનો પોઈન્ટ પર વા પ્રવેશત્વ પર્યાય | વાર હૈ, પર્યાયનું કારણ કોણ? તો ગુરુદેવ જવાબ આપે છે કે પર્યાય છL પ્રવેશત્વ પર્યાય | pl૨ હૈં, SિIST..! , સવર્ણન आदि धर्मकी निर्मल पर्याय. उत्पन्न हुइ उसका प्रदेश भिन्न है, असंख्य प्रदेशमें ध्रुव का प्रदेश भिन्न और पर्याय का प्रदेश भिन्न है, आहाहा..! , जितने क्षेत्रमें से निर्मल पर्याय उत्पन्न होती है, ईतने प्रदेश भिन्न गिननेमें आये है। पर्यायका कारण वह प्रदेश है ध्रुव प्रदेश पर्यायका कारण नहीं। ऐसा कहेते है। क्या कहते है कि ध्रुव का जो प्रदेश है वो पर्याय का कारण नहि। आहाहा..! समज में आया, ध्रुव का प्रदेश सूक्ष्म है, पर्यायकी उत्पत्तिमें ध्रुव का क्षेत्र कारण नहि, पर्याय का क्षेत्र पर्याय का कारण है। जो पर्यायका जन्म हुआ उसका कारण पर्यायका ક્ષેત્ર સૈા પ્રવ્ય ક્ષેત્ર પર્યાયવી ઉત્પત્તિ વાર નહીં ને વાત તે ૐ ને પર્યાયનો જે ઉત્પાદ થાય છે તેનું કારણ પર્યાયના પ્રદેશો છે. દ્રવ્યના પ્રદેશો એની ઉત્પત્તિનું કારણ નથી. અને જ્યાં સુધી તેને પર્યાયની ઉત્પત્તિનું કારણ દ્રવ્ય દેખાય છે ત્યાં સુધી ખરેખર ન તો એને દ્રવ્યને અકર્તા માન્યો છે ન તો એને દ્રવ્યને અકારણ માન્યું છે. પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે એટલે સમ્યગ્દર્શન થાય છે એવી માન્યતાવાળાને દ્રવ્ય કારણ દેખાય છે અને જેને દ્રવ્ય કારણ દેખાય છે તેને પરિણામિક ભ હોય છે તે વાતનો સ્પષ્ટ ઈન્કાર છે. પર્યાયમાં દ્રવ્ય ઉપર લક્ષ કરવાથી સમ્યગ્દર્શન થાય છે એવો જેનો અભિપ્રાય છે તે કાલે દ્રવ્યને કર્તા માનશે. દ્રવ્ય પર્યાયની અંદર કર્તાકર્મ સંબંધ સ્થાપશે. એક તરફથી એ કહે છે કે દ્રવ્ય જે છે તે પર્યાયનો કર્તા પણ નથી. પર્યાયનો કારયિતા પણ નથી. પર્યાયનો અનુમોદક પણ નથી. એક તરફથી એમ કહે અને બીજી તરફથી જ્યારે એને Emplimentationનો પ્રશ્ન આવે છે ય છે ઈ લાગ કરવાનો પ્રશ્ન આવે ત્યારે ઈ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. તેનાથી સમ્યગ્દર્શન થાય છે એવો ઈ અભિપ્રાય લઈને ચાલે તો આની અંદરમાં દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા રહી ક્યાં? દ્રવ્ય દ્રવ્યભાવે ન રહ્યું ને પર્યાય પર્યાય ભાવે ન રહી, ન પર્યાય તેના દ્રવ્યથી સત રહી, ન દ્રવ્ય તેના સત્વથી સત રહ્યું. એ તો દ્રવ્યપર્યાયની વચ્ચે એણે કર્તાકર્મ સંબંધ અથવા કાર્યકારણ સંબંધ અથવા આધાર આધેય સંબંધ એણે સ્થાપી દીધા એટલે એની અભિપ્રાયની અંદરમાં એની જે વિપરીતતા જે છે એ એની બોલવાની અંદરમાં વચનની અંદરમાં કથનની અંદરમાં એ કાંઈક કહે છે અને માનવાની અંદરમાં એને કાંઈક પડયું છે. વાસ્તવિકતા તો એ છે કે ઈ એમ સમજે કે ઈ અકારણ ઈ ત્રિકાળ અકારણ છે. પર્યાયની અંદરમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે તેનું કારણ પર્યાય સ્વયં પોતે છે. તથા પર્યાયની અંદરમાં જે કાંઈપણ થઈ રહ્યું છે તેનું કારણ ત્રિકાળ પરમપરિણામિકભાવ તો નથી પણ પર્યાયનો પારિણામિકભાવ પણ તેનું કારણ નથી. કેમ કે પારિણામિકભાવ ચાહે દ્રવ્યનો હોય ચાહે પર્યાયનો હોય તે સદાય અકારણ હોય. એક વાત, બીજી વાત દ્રવ્ય જે છે તે દ્રવ્યની અંદરમાં જોવામાં આવે તો ખરેખર એમાં અનંતગુણો શક્તિભાવે છે – શક્તિઓ છે ને? હવે જે શક્તિઓ છે ને અનંતી એ શક્તિની વ્યકિત હોય જ ન શકે, જો શક્તિની વ્યકિત થાય તો શક્તિ ન રહે. આત્માના અનંતગણો.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy