SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ सव्वगुणखीणकम्मा सुहदुक्खविवज्जिदा मणविसुद्धा। पप्फोडियकम्मरया हवंति आराहणापयडा॥ ३९ ॥ 'આરાધના પરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુખારહિત મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯. ૧. આરાધના પરિણત = આરાધનારૂપે પરિણમેલો પુરુષો. ૨. કુશ = નબળાં પાતળાક્ષીણ ૩. મનશુદ્ધ = શુદ્ધ મનવાવા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા). अरहंते सुहभत्ती सम्मत्तं दंसणेण सुविसुद्धं । सीलं विसयविरागो गाणं पुण केरिसं भणियं ॥४०॥ અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy