SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૭ अप्पा झायंताणं दंसणसुद्धीण दिढचरित्ताणं। होदि ध्रुवं णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥७॥ જે આત્મને ધ્યાવે, 'સુદર્શનશુદ્ધ, દુઢચારિત્ર છે, વિષયે વિરામનસ્ક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦. ૧. સુદર્શનશુદ્ધ = સમ્યગ્દર્શનથી શુદ્ધ, દર્શનશુદ્ધિવાળા. ૨. દેઢચારિત્ર = દઢ ચારિત્રયુક્ત. जेण रागो परे दव्वे संसारस्स हि कारणं। तेणावि जोइणो णिच्चं कुज्जा अप्पे सभावणं॥७१॥ પરદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસારકારણ છે ખરે; તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના સ્વાત્મા વિષે. ૭૧. जिंदाए य पसंसाए दुक्खे य सुहएसुय। सत्तूणं चेव बंधूणं चारित्तं समभावदो॥७२॥ નિંદા-પ્રશંસાને વિષે, દુઃખો તથા સૌખ્યો વિષે, શત્રુ તથા મિત્રો વિષે 'સમતાથી ચારિત હોય છે. ૭૨. ૧. સમતા = સમભાવ, સામ્ય પરિણામ. चरियावरिया वदसमिदिवज्जिया सुद्धभावपन्भट्ठा। केई जंपंति णरा ण हु कालो झाणजोयस्स॥७३॥ 'આવૃતચરણ, વ્રતસમિતિવર્જિત, શુદ્ધભાવવિહીન જે, તે કોઈ નર જલ્પ અરે ! નહિ ધ્યાનનો આ કાળ છે'. ૭૩. ૧. આવૃતચરણ = જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા. ૨. જલ્પ = બકવાદ કરે છે; બબડે છે; કહે છે. सम्मत्तणाणरहिओ अभव्वजीवो हु मोक्खपरिमुक्को। संसारसुहे सुरदो ण हु कालो भणइ झाणस्स ॥७४॥ સમ્યકત્વજ્ઞાનવિહીન, શિવપરિમુક્ત જીવ અભવ્ય જે, તે ‘સુરત ભવસુખમાં કહે -‘નહિ ધ્યાનનો આ કાળ છે.’ ૭૪.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy