SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ૬. મોક્ષપ્રાભૂત णाणमयं अप्पाणं उवलद्धं जेण झडियकम्मेण । चऊण य परदव्वं णमो णमो तस्स देवस्स ॥ १ ॥ કરીને 'ક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમું નમું તે દેવને. ૧. ૧. ૧પણ = ક્ષય. णमिऊण य तं देवं अणंतवरणाणदंसणं सुद्धं । वोच्छं परमप्पाणं परमपयं परमजोईणं ॥ २॥ તે દેવને નમી- 'અમિત-વર-દગજ્ઞાનધરને શુદ્ધને, કહું પરમપદ-પરમાતમા-પ્રકરણ પરમયોગીન્દ્રને. ૨. ૧. અમિત-વર = અનંત અને પ્રધાન. = जाणि जोई जोअत्थो जोइऊण अणवरयं । अव्वाबाहमणंतं अणोवमं लहइ णिव्वाणं ॥ ३॥ જે જાણીને, યોગસ્થ યોગી, સતત દેખી જેહને, ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે. ૩. तिपयारो सो अप्पा परमंतरबाहिरो हु देहीणं । तत्थ परो झाइज्जइ अंतोवाएण चयहि बहिरप्पा ॥ ४॥ તે આતમા છે `પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં; અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તો બહિરાતમા. ૪. ૧. પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા - એમ ત્રણ પ્રકારે. ૨. અંતર-ઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે પરિણામરૂપ સાધનથી. ૩. પરમને = પરમાત્માને.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy