SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ उवसमखमदमजुत्ता सरीरसंकारवज्जिया रुक्खा। मयरायदोसरहिया पव्वज्जा एरिसा भणिया॥५२॥ ७५शम-क्षमा-'भयुत, तनसं२७२पति ३६ छ, भह-२-द्वेषविहीन छ,-दीक्षा 3डी भावी सिने. ५२. १. हम = छन्द्रियनिग्रह. २. ३१ = तमन २खित. विवरीयमूढभावा पणट्टकम्मट्ठ णट्ठमिच्छत्ता। सम्मत्तगुणविसुद्धा पव्वज्जा एरिसा भणिया॥५३॥ જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે, સમ્યત્વગુણથી શુદ્ધ છે, દીક્ષા કહી આવી જિને. પ૩. जिणमग्गे पव्वज्जा छहसंहणणेसु भणिय णिग्गंथा। भावंति भव्वपुरिसा कम्मक्खयकारणे भणिया ॥५४॥ નિગ્રંથ દીક્ષા છે કહી ષ સંહનનમાં જિનવરે; ભવિ પુરુષ ભાવે તેહને, તે કર્મક્ષયનો હેતુ છે. ૫૪. तिलतुसमत्तणिमित्तसम बाहिरग्गंथसंगहो णत्थि। पव्वज्ज हवइ एसा जह भणिया सव्वदरसीहिं॥५५॥ તલતુષપ્રમાણ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં; -આવી પ્રવજ્યા હોય છે સર્વજ્ઞજિનદેવે કહી. પપ. उवसग्गपरिसहसहा णिज्जणदेसे हि णिच्च अत्थइ। सिल कट्ठे भूमितले सव्वे आरुहइ सव्वत्थ ॥५६॥ ઉપસર્ગ-પરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્ય રહે, સર્વત્ર કાષ્ટ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. પ૬. पसुमहिलसंढसंगं कुसीलसंगंण कुणइ विकहाओ। सज्झायझाणजुत्ता पव्वज्जा एरिसा भणिया॥५७॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy