SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ૪. બોધપ્રાભૂત बहुसत्थअत्थजाणे संजमसम्मत्तसुद्धतवयरणे। वंदित्ता आयरिए कसायमलवज्जिदे सुद्धे ॥ १ ॥ सयलजणबोहणत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं । बोच्छामि समासेण छक्कायसुहंकरं सुणह ॥ २॥ શાસ્ત્રાર્થ બહુ જાણે, `સુદગસંયમવિમળ તપ આચરે, વર્જિતકષાય, વિશુદ્ધ છે, તે સૂરિગણને વંદીને; ૧ ષટ્કાયસુખકર કથન કરું સંક્ષેપથી, સુણજો તમે, જે સર્વજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું છે જિનવરે. ૨. ૧. સુદગસંયમવિમળ તપ = સમ્યગ્દર્શન ને સંયમથી શુદ્ધ એવું તપ. ૨. વર્જિતકષાય = કષાયરહિત. ૩. સૂરિગણ = આચાર્યોનો સમૂહ. आयदणं चेदिहरं जिणपडिमा दंसणं च जिणबिंबं । भणियं सुवीयरायं जिणमुद्दा णाणमादत्थं ॥ ३॥ अरहंतेण सुदिट्ठ जं देवं तित्थमिह य अरहंतं । पावज्जगुणविसुद्धा इय णायव्वा जहाकमसो ॥ ४ ॥ જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને વીતરાગ જિનનું બિંબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩. 'અદ્ભુતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અર્હત ને ‘ગુણશુદ્ધ પ્રવ્રજ્યા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪. ૧. અદ્વૈતદેશિત = અત્યંત ભગવાને કહેલ. ૨. ગુણશુદ્ધ પ્રવજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા. मणवयणकायदव्वा आयत्ता जस्स इन्दिया विसया । आयदणं जिणमग्गे णिट्ठि संजयं रूवं ॥ ५॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy